Bhayu Bhela Moju Na Mela - Pintu Algotar
Singer : Pintu Algotar , Lyrics : Yuvraj Charan
Music : Dipesh Chavda , Label : T-Series
Singer : Pintu Algotar , Lyrics : Yuvraj Charan
Music : Dipesh Chavda , Label : T-Series
Bhayu Bhela Moju Na Mela Lyrics in Gujarati
| ભાયું ભેળાં મોજુના મેળા લિરિક્સ ગુજરાતીમાં
હો અંતરથી અંતર મળે જ્યાં હાચા
મારે વગડે વેવાર ને વાચા
મન મોટા મકાન ભલે કાચા
મારા નેહડે વેવાર ને છે વાચા
હો આવો એકવાર અહીં મોજુના મેળા
અને ભાયુ જાયુ ને દેખાડુ ભેળા
આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હે આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હો વગડાના વાસી ગણી ગાંડા નાં હમજતા
ગામડાના જાણી મેલા ઘેલા નાં હમજતા
હા ઇ શેરથી વધુ મન ચોખ્ખાઇ બતાવું
અને નાણાંથી વધુ મુલ બોલીના બતાવું
આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હે આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હો લીલુડી ધરતી ને લીલી વનરાયુ
એની હારે મનખાની ગાંઠ્યુ રે બંધાયુ
હો હોરવે ના ચિત્ત ને ઘડી પણ શેરમાં
ખોળિયુ અહીં તો અમારો જીવ મારા નેહમાં
હો કરે કલશોર મીઠા મીઠા રે પંખીડા
વાયરા પ્રેમના વાય ધીરા ધીરા
હા આપો આપ સ્વર્ગની ઓળખ કરાવું
અને ભોળુડા માનવીના ભેટા હું કરાવું
આવો મારા નેહડે મીઠા માણુ બતાવું
હો આવો મારા નેહડે હાચા નેહ બતાવું
હો ભાવના ભૂખ્યા મળ્યા જેવા ન્યા માણા
કરમની કમાયુ ને નીતિના છે નાણા
હો ભાવથી ભાયુ ભેળા બેહીને જમતાં
પવિતર પ્રેમ જોઈ પરભુને ગમતા
હો હાચા નેહ ત્યા મારા નેહથી નેડલા
ગામથી ગુંથાયા મારા મનખા ને મનડા
હા ઇ ગામડાના દુનિયામાં ડંકા દેખાડુ
અને પરંપરાના રૂડા મૂલ દેખાડુ
આવો મારા નેહડે તમારા હૈયા ડોલાવું
હે આવો મારા નેહડે હાચા નેહ બતાવું
હો આવો મારા નેહડે હાચા નેહ બતાવું
મારે વગડે વેવાર ને વાચા
મન મોટા મકાન ભલે કાચા
મારા નેહડે વેવાર ને છે વાચા
હો આવો એકવાર અહીં મોજુના મેળા
અને ભાયુ જાયુ ને દેખાડુ ભેળા
આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હે આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હો વગડાના વાસી ગણી ગાંડા નાં હમજતા
ગામડાના જાણી મેલા ઘેલા નાં હમજતા
હા ઇ શેરથી વધુ મન ચોખ્ખાઇ બતાવું
અને નાણાંથી વધુ મુલ બોલીના બતાવું
આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હે આવો મારા નેહડે હાચા નેહ દેખાડું
હો લીલુડી ધરતી ને લીલી વનરાયુ
એની હારે મનખાની ગાંઠ્યુ રે બંધાયુ
હો હોરવે ના ચિત્ત ને ઘડી પણ શેરમાં
ખોળિયુ અહીં તો અમારો જીવ મારા નેહમાં
હો કરે કલશોર મીઠા મીઠા રે પંખીડા
વાયરા પ્રેમના વાય ધીરા ધીરા
હા આપો આપ સ્વર્ગની ઓળખ કરાવું
અને ભોળુડા માનવીના ભેટા હું કરાવું
આવો મારા નેહડે મીઠા માણુ બતાવું
હો આવો મારા નેહડે હાચા નેહ બતાવું
હો ભાવના ભૂખ્યા મળ્યા જેવા ન્યા માણા
કરમની કમાયુ ને નીતિના છે નાણા
હો ભાવથી ભાયુ ભેળા બેહીને જમતાં
પવિતર પ્રેમ જોઈ પરભુને ગમતા
હો હાચા નેહ ત્યા મારા નેહથી નેડલા
ગામથી ગુંથાયા મારા મનખા ને મનડા
હા ઇ ગામડાના દુનિયામાં ડંકા દેખાડુ
અને પરંપરાના રૂડા મૂલ દેખાડુ
આવો મારા નેહડે તમારા હૈયા ડોલાવું
હે આવો મારા નેહડે હાચા નેહ બતાવું
હો આવો મારા નેહડે હાચા નેહ બતાવું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon