Kaan Tari Moraldi Lyrics in gujarati | કાન તારી મોરલડી લિરિક્સ ગુજરાતીમાં

Kaan Tari Moraldi - Rajesh Ahir
Singer : Rajesh Ahir , Music : Gaurang Pala
Lyricist : Rajesh Ahir & Keshav Rathod
Label : Saregama Gujarati
 
Kaan Tari Moraldi Lyrics in gujarati
| કાન તારી મોરલડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા મારા હૈયા હર્યા હે કાન
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા મારા હૈયા હર્યા હે કાન

હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા

મથુરા મા જન્મીને ગોકુળ મા ખેલી
દ્વારિકા તું આવ્યો દોડી હો ઓ
ગોકુળ ગોવાડા શ્યામ છોગાળા
નમીયે તને હાથ જોડી હો ઓ

હે આવ્યા આંગણીયે તારે આશા ભર્યા
હે કાન
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા મારા હૈયા હર્યા હે કાન
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા

હે સર સર પર સગડ
અમર તર અનુસર તર તર
વરધર મેર કરે
હરિ હર સૂર અવર અચર
અતિ મન હર પલ પલ હરખ ભર

નીર કથ નર પ્રવર
પ્રવર નીર નિરઝર
નિકટ મુકુટ સિર સવર નમે
અરે રવપત ફરર ફરર પટ ભુમ્મર
રંગ ભર શૂરવીર શ્યામ રમે રે જી રે
રંગ ભર શૂરવીર શ્યામ રમે રે જી રે
રંગ ભર શૂરવીર શ્યામ રમે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »