Ghammar Ghaghro Lyrics in Gujarati | ઘમર ઘાઘરો લિરિક્સ ગુજરાતીમાં

Ghammar Ghaghro - Jyotica Tangri
Singer : Jyotica Tangri
Music : Gaurav Dhola & DJ Kwid
Lyrics : Manu Rabari & Janki Gadhavi
Label- Saregama India Limited
 
Ghammar Ghaghro Lyrics in Gujarati
| ઘમર ઘાઘરો લિરિક્સ ગુજરાતીમાં 
 
હા ઘાઘરો મારો ઘમર ઘૂમે હાય જોબન મારું લૂમે ઝૂમે
હા ઘાઘરો મારો ઘમર ઘૂમે જોબન મારું લૂમે ઝૂમે

જુવાનીયા તો થુમ્મે થુમ્મે ઊંચા નીચા થાય
હાય ના રહેવાય સહેવાય રે ઓઈ મા આહ ઉહ આહ ઉહ
ના રહેવાય સહેવાય રે ઓઈ મા આહ ઉહ આહ ઉહ

ચૂનરી તેરી સરકાદે યૌવન સે ચૂનરી તેરી સરકાદે
પ્યાસ મેરી બુઝા દે યૌવન સે પ્યાસ મેરી બુઝા દે

હાય કાચી કુંવરી કાયા રે મારી કરે અડપલા સૌ
આણી કોર જાઉં પેલી કોર જાઉં કોને રેવાડો કઉ
હાય કાચી કુંવરી કાયા રે મારી કરે અડપલા સૌ
આણી કોર જાઉં પેલી કોર જાઉં કોને રેવાડો કઉ

જોઈ કમરિયા પાણી પાણી બોલાવે છેડો સૌ તાણી તાણી
જુવાનીયા તો થુમ્મે થુમ્મે ઊંચા નીચા થાય
ના રહેવાય સહેવાય રે ઓઈ મા આહ ઉહ આહ ઉહ
ના રહેવાય સહેવાય રે ઓઈ મા આહ ઉહ આહ ઉહ

હા ઐસે ના જાઓ રાની તુમ છોડ કે ઐસે ભી જાઓ ના
આધી અધૂરી પ્યાસ હૈ મેરી આધી અધૂરી હા
હા ઐસે ના જાઓ રાની તુમ છોડ કે ઐસે ભી જાઓ ના
આધી અધૂરી પ્યાસ હૈ મેરી આધી અધૂરી હા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »