Ame Ekla Rahi Gaya Lyrics in Gujarati | અમે એકલા રહી ગયા લિરિક્સ ગુજરાતીમાં


 Ame Ekla Rahi Gaya - Pankaj Mistry
Singer &Lyrics : Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
 
Ame Ekla Rahi Gaya Lyrics in Gujarati
| અમે એકલા રહી ગયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તમે મેલી ગયા અમે એકલા થઇ ગયા 
હાય એ તમે મેલી ગયા અમે એકલા થઇ ગયા 
હો તમારા વિરહ માં અમે રડતા રહી ગયા 
હો આંખે આહુડા ની ધાર વરશે રે 
આંખે આહુડા ની ધાર વરશે રે 
દલડે અમારા તમે ઘા કરી ગયા 
હો તમે મેલી ગયા અમે એકલા થઇ ગયા 

હો જીવ જેને માન્યા  એને જીવડાં દુભાવ્યા 
અમે તો એના ઉપર સુખડાં લૂંટાયા 
હો પ્રેમ એનો પામવા વર્ષો રે વિતાયા 
છેલ્લા શરવાડે  રડવાના વારા આયા  
હો દુઃખ ના ગાડા ભરી હવે ફરશું રે  
દુઃખ ના ગાડા ભરી હવે ફરશું રે  
સુખ બધા મારા તો તમે લઇ ગયા 
હો તમે મેલી ગયા અમે એકલા થઇ ગયા 

હો આવુ કઠણ કાળજું તમે ક્યાંથી લાયા  
આંશુ તમારા લૂછનાર ને તમે રે રોવડાવ્યા  
હો પલવાર ભૂલ્યા જે સપના રે બતાયા  
દગા કરવાતા તો પ્રેમ કેમ કરાયા   
હો જોડે રેશું એમ કહી તું ફરી ગઈ 
જોડે રેશું એમ કહી તું ફરી ગઈ 
જૂઠી વાતો ને જુઠા વાયદા દઈ ગયા 
હો તમે મેલી ગયા અમે એકલા થઇ ગયા  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »