Varsad Ne Do Padva Tame Aavo Malva Lyrics in Gujarati | વરસાદને દો પડવા તમે આવો મળવા લિરિક્સ ગુજરાતીમાં

Varsad Ne Do Padva Tame Aavo Malva
Singer : Shital Thakor , Lyrics : Sandip Talpada
Music : Vishal Vagheshwari , Label : Shital Thakor Official 
 
Varsad Ne Do Padva Tame Aavo Malva Lyrics in Gujarati
| વરસાદને દો પડવા તમે આવો મળવા લિરિક્સ ગુજરાતીમાં 
 
આ હાહા હો હો હો હો
આ હાહા હો હો હો હો

હો કરે છે તમને યાદ દિલ મળવા બોલાવે છે
હો કરે છે તમને યાદ દિલ મળવા બોલાવે છે
કરે છે તમને યાદ દિલ મળવા બોલાવે છે

હો વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
આ વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
હો ચારે બાજુ વરસે વાદલડી તમને જોવા તરસે આંખલડી
ચારે બાજુ વરસે વાદલડી તમને જોવા તરસે આંખલડી

તારી સાથે મારું દિલ ભીંજાવા માંગે છે
તારી સાથે મારું દિલ ભીંજાવા માંગે છે
હો વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
હો વરસાદ ને દો પડવા તમે આવોને મળવા

હો તારા વિના લાગે આ ચોમાસું અધૂરું
વરસાવો હેતની હેલી તો લાગશે મધુરું
હો ભીંજાય આખી ધરતી મન મારું રહેશે કોરું
ઓરે મારા વાલા મારું વિચારોને થોડું

હો વિજળી ઝબુકે મોરલા ટહુકે મને મળવાનું કેમ તું ચુકે
વિજળી ઝબુકે મોરલા ટહુકે મને મળવાનું કેમ તું ચુકે

નથી સમજાતું કેમ તું રાહ જોવડાવે છે
નથી સમજાતું કેમ તું રાહ જોવડાવે છે
વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
હવે વરસાદ ને દો પડવા તમે આવોને મળવા

હો પવન ની આ લહેરોમાં તારો એહસાસ
ક્યારે આવશો મારા વાલમ બસ એક જ છે આશ
હો વરસે વરસાદને આવે તમારી યાદ
તમને જોવા તરસે મારી આંખો રે આજ

હો મુલાકાત મીઠીને મેહુલો ગાજે
પ્રીત્યુંના રંગમાં રંગાયા આજે
મુલાકાત મીઠીને મેહુલો ગાજે
પ્રીત્યુંના રંગમાં રંગાયા આજે

હો કરે છે તમને યાદ દિલ મળવા બોલાવે છે
કરે છે તમને યાદ દિલ મળવા બોલાવે છે
હો વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
આજે વરસાદ ને દો પડવા તમે આવોને મળવા
હો વરસાદ ને દો પડવા તમે આવોને મળવા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »