Prem No Jadugar - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Ramesh Vachiya & Baldevsinh Chauhan
Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Ramesh Vachiya & Baldevsinh Chauhan
Label : Jigar Studio
Prem No Jadugar Lyrics in Gujarati
| પ્રેમ નો જાદુગર લિરિક્સ ગુજરાતીમાં
હો પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
પ્રેમનો જાદુગર છું ને દિલનો સૌદાગર છું
પ્રેમનો જાદુગર છું ને દિલનો સૌદાગર છું
પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ હા
પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
હો કરું કમાલ કે પથ્થર પીગળી જાય
વેરણ દિલમાં ફૂલ ખીલી જાય
હો નખરાળી નારના નેણલા રે નાચે
પ્રેમના જાદુગરના ગીત જ્યારે વાગે
પ્રેમના સુરે એની પાયલને છેડું
મલકે એનું મુખ જોલા ખાઈ એની કેડ્યું
પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ હા
પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
પ્રેમ પ્રેમ શું કરો હું પ્રેમનો જાદુગર છું
હો શબ્દોના પાણ હું કોઈને નથી મારતો
પ્રેમ પ્રદેશમાં હવને પ્રેમથી ઢાળતો
હો છલકે જોબનિયું નઈ રે હાથ જાલુ
હોઠે છે ના હૈયે હેત મે તો વાળ્યું
હો પ્રેમ છે આ પ્રેમના કરશો એના મૂલ
હા પાડો તો બતાવું કેવા પ્રેમ ના આવે ફૂલ
પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ પ્રેમ હા
હા પ્રેમ પ્રેમ શું કરો પ્રેમનો જાદુગર છું
પ્રેમ પ્રેમ શું કરો ભાઈ પ્રેમનો જાદુગર છું

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon