Vadaldi Varsi Re - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Vadaldi Varsi Re Lyrics in Gujarati
| વાદલડી વરસી રે લિરિક્સ ગુજરાતીમાં
વાદલડી વરસી રે એની યાદ માં મનડા ભીંજાણા
વીજલડી ચમકી રે એની યાદ માં દલડા ભીંજાણા
પડે છાંટા ને એ મને મેહસૂસ થાય
જાણે એ મને કાન માં કાક કહી જાય
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
આંખલડી ફરકી રે મારી આંખલડી ફરકી રે
એના આવવા ના થયા ભણકારા
એની યાદ માં દલડા ભીંજાણા
ક્યારે તમે આવશો કેટલું સતાવશો
આ ઝરમર વરસાદ આવ્યો તમે પણ આવો
સુગંદ એ પ્રેમ ની ક્યારે મહેકાવશો
આ વાદળા ની જેમ તમે વાલ વરસાવો
ઓલો મોરલો ટકૂકા કરે છે મારી જેમ
યાદ ઈ પણ કોઈક ને કરતો હશે કે કેમ
પેલી કોયલડી ટહુકી રે પેલી કોયલડી ટહુકી રે
એના શૂર માં તારા સાદ સંમભણા
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
એની યાદ માં દલડા ભીંજાણા
મહેકી ઉઠીશે ભીની ભીની આ માટી
તારા ભીના વાળ ની ખુશ્બુ મને યાદ આઈ
આ છોડ ને પણ નવી કણણીયો આઈ
જોઈ તમારા સ્મિત ની યાદ મને આઈ
એક આસ લઇ હું ભેઠોશું મળવાની તને
તમે આવશો આ મોસમ માં મળવાને મને
રાતલડી ઢળતી રે આ રાતલડી ઢળતી રે
જોવું રાત માં તારા સમણાં
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
એની યાદ માં દલડા ભીંજાણા
વીજલડી ચમકી રે એની યાદ માં દલડા ભીંજાણા
પડે છાંટા ને એ મને મેહસૂસ થાય
જાણે એ મને કાન માં કાક કહી જાય
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
આંખલડી ફરકી રે મારી આંખલડી ફરકી રે
એના આવવા ના થયા ભણકારા
એની યાદ માં દલડા ભીંજાણા
ક્યારે તમે આવશો કેટલું સતાવશો
આ ઝરમર વરસાદ આવ્યો તમે પણ આવો
સુગંદ એ પ્રેમ ની ક્યારે મહેકાવશો
આ વાદળા ની જેમ તમે વાલ વરસાવો
ઓલો મોરલો ટકૂકા કરે છે મારી જેમ
યાદ ઈ પણ કોઈક ને કરતો હશે કે કેમ
પેલી કોયલડી ટહુકી રે પેલી કોયલડી ટહુકી રે
એના શૂર માં તારા સાદ સંમભણા
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
એની યાદ માં દલડા ભીંજાણા
મહેકી ઉઠીશે ભીની ભીની આ માટી
તારા ભીના વાળ ની ખુશ્બુ મને યાદ આઈ
આ છોડ ને પણ નવી કણણીયો આઈ
જોઈ તમારા સ્મિત ની યાદ મને આઈ
એક આસ લઇ હું ભેઠોશું મળવાની તને
તમે આવશો આ મોસમ માં મળવાને મને
રાતલડી ઢળતી રે આ રાતલડી ઢળતી રે
જોવું રાત માં તારા સમણાં
વાદલડી વરસી રે વાદલડી વરસી રે
એની યાદ માં મનડા ભીંજાણા
એની યાદ માં દલડા ભીંજાણા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon