Janu Tari Entry Lyrics in Gujarati | જાનુ તારી એન્ટ્રી લિરિક્સ ગુજરાતીમાં

Janu Tari Entry - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Sovanji Thakor & Babul Patel
Music : Rajni Prajapati & Prabhat Thakor Undra
Label : Jhankar Music 
 
Janu Tari Entry Lyrics in Gujarati
| જાનુ તારી એન્ટ્રી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં 
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં 
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી 
હો હોઠ લાલ લાલ જોણે ગુલાબ ની પોંખડી 
ધારી ધારી તને જોયા કરે મારી ઓખડી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી 
અરે વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી

હો ઘડનારે ઘડી તને ફૂલ માં જબોળી
ધરતી ઉપર જાણે પુરી રંગોળી 
આછેળી ઓઢણી માં મુખડું મલકાય છે 
રૂપાળું રૂપ જોઈ ચાંદો શરમાય છે 
તારા જેવી નમણી આખા શેર માં દેખાય ના 
માથે ઓઢો ઓઢણું નજર લાગી જાય ના
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં  
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં 
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
  
હો પ્રેમ નગર ગલીયો માં દોઢી નજર તાકે
કુંવારા જુવાનીયા ને ગોડા કરી નાખે 
હો મીઠુંડી મીઠુંડી સ્માલ જયારે આપે 
અશિકો ના કાળજા રે તું કાપે  
પ્રેમ નો નશો ચડ્યો મને નસે નસ માં 
હૈયું ચડ્યું હિલોળે રેતુ નથી વસ માં
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં 
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં 
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી    
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »