Prem No Radio Lyrics in Gujarati |પ્રેમ નો રેડિયો લિરિક્સ ગુજરાતીમાં

Prem No Radio - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Sunil Thakor & Vijay Shiholi
Lyrics : Ramesh Vachiya , Label : Jigar Studio
 
Prem No Radio Lyrics in Gujarati
|પ્રેમ નો રેડિયો લિરિક્સ ગુજરાતીમાં 
 

હે મારા દલમાં વાગે 
મનમાં વાગે 
પ્રેમમાં વાગે 
મારા દલમાં વાગે છે
પ્રેમનો રેડિયો રે

હે તને જોઈને વાગે છે
પ્રેમનો રેડિયો રે

હો ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે 
ભમરો બની મન મારું ત્યાં ભમે છે

મારા દલમાં વાગે
હે મારા દલમાં વાગે છે
પ્રેમનો રેડિયો રે

હે તને જોઈને વાગે છે
પ્રેમનો રેડિયો રે

હે નેણ નશીલા તમે આમ ના ઉછાળો 
તરસેલા દલને આમના તરશાવો
હો હો ગજરે ગુથેલા આ કેશને સવારો 
જોઈ એને ઉઠે મારા દલમાં સવાલો
હે મારા દલના સવાલનો તું જવાબ છે
મારા
હે મારા
હે મારા દલમાં વાગે છે
 પ્રેમનો રેડિયો રે

હે દલના તાર છેડે છે
 પ્રેમનો રેડિયો રે

હે બાંધી લો ને તમે પ્રેમના બંધનમાં
ઉસળે દલમાં આજ રે ગગનમાં
આ રંગાયા દલડા તારા રૂપ રંગમાં
 પ્રીતડી બાંધે તો હાલું તારા સંગમાં
હે વખત વીતે વાતું રે માણા રે નહી 
તારું
હે તારું 
હે તારું નામ લઈ વાગે છે
પ્રેમનો રેડિયો રે
હે મારા દલમાં વાગે છે
 પ્રેમનો રેડિયો રે
હે કાયમ વાગતો રહેશે રે
 પ્રેમનો રેડિયો રે


 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »