Tara Thi Prem Che - Naresh Thakor
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Kamlesh Thakor (Sulatan)
Label - Saregama India Limited
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Kamlesh Thakor (Sulatan)
Label - Saregama India Limited
Tara Thi Prem Che Lyrics in gujarati
| તારા થી પ્રેમ છે લિરિક્સ ગુજરાતીમાં
તું માને કે ના માને તું માને કે ના માને
તું માને કે ના માને મને તારા થી પ્રેમ છે
વાત અંતર ની મારા ના જાણે
વાત અંતર ની મારા ના જાણે
મને તારા થી પ્રેમ છે
હો કરું હું સરખામણી કોના થી તારી
એવી કઈ અજાયબી આના થી સરખાવી
ના એવી કોઈ અજયાબી
તું માને કે ના માને તું માને કે ના માને
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
કોઈ શિલ્પી શકે ના તારા રૂપ ને કંડારી
મુરજાય જાય લજામણી એવી તું રૂપ સુંદરી
ના મોહ છૂટે મારો તારા થી તું દૂર ના રહે મારા થી
આ એક નહિ જન્મો જન્મ બનવું છે તારા સંગાથી
હા નથી ભરિયા કોઈ દી મદિરા ના પ્યાલા
પણ હશે તારા જેવા નશા થી ભરેલા
નશા થી ભરેલા
તું માને કે ના માને તું જાણે કે ના જાણે
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
હા પ્રીત પરાણે ના થાય પુરી
રાજી હોવી તું જરૂરી
દઇદે મંઝૂરી ઈશારો કરી
ના વાત રાખ મન મા ભરી
હા મારા દિલ ના બગીચા ની તું છે કળી
તને મુરજવા ના દવ કદી
સુંદર ચહેરા છે હજારો જગ મા એમાં તું સર્વો પરી
હા એવું નથી કે અમને કોઈ બીજી નથી મળતી
પણ તારી તોલે આવે એવી કોઈ નથી મળતી
રૂપ રૂપ થી ભરેલી
તું માને કે ના માને તું માને કે ના માને
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
તું માને કે ના માને મને તારા થી પ્રેમ છે
વાત અંતર ની મારા ના જાણે
વાત અંતર ની મારા ના જાણે
મને તારા થી પ્રેમ છે
હો કરું હું સરખામણી કોના થી તારી
એવી કઈ અજાયબી આના થી સરખાવી
ના એવી કોઈ અજયાબી
તું માને કે ના માને તું માને કે ના માને
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
કોઈ શિલ્પી શકે ના તારા રૂપ ને કંડારી
મુરજાય જાય લજામણી એવી તું રૂપ સુંદરી
ના મોહ છૂટે મારો તારા થી તું દૂર ના રહે મારા થી
આ એક નહિ જન્મો જન્મ બનવું છે તારા સંગાથી
હા નથી ભરિયા કોઈ દી મદિરા ના પ્યાલા
પણ હશે તારા જેવા નશા થી ભરેલા
નશા થી ભરેલા
તું માને કે ના માને તું જાણે કે ના જાણે
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
હા પ્રીત પરાણે ના થાય પુરી
રાજી હોવી તું જરૂરી
દઇદે મંઝૂરી ઈશારો કરી
ના વાત રાખ મન મા ભરી
હા મારા દિલ ના બગીચા ની તું છે કળી
તને મુરજવા ના દવ કદી
સુંદર ચહેરા છે હજારો જગ મા એમાં તું સર્વો પરી
હા એવું નથી કે અમને કોઈ બીજી નથી મળતી
પણ તારી તોલે આવે એવી કોઈ નથી મળતી
રૂપ રૂપ થી ભરેલી
તું માને કે ના માને તું માને કે ના માને
મને તારા થી પ્રેમ છે
હા મને તારા થી પ્રેમ છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon