Mara Aanganiye Ajwalu - Dipakbapu Hariyani
Singer :- Dipakbapu Hariyani
Lyrics :- Das Satar . Music :- Nitin Rawal
Label :- Bharat Bhammar
Singer :- Dipakbapu Hariyani
Lyrics :- Das Satar . Music :- Nitin Rawal
Label :- Bharat Bhammar
Mara Aanganiye Ajwalu Lyrics in Gujarati
| મારા આંગણીએ અજવાળું લિરિક્સ ગુજરાતીમાં
"મારા આંગણીએ અજવાળું રે"
મારા આંગણીએ અજવાળું રે, રૂડુ હદય સિંહાસન ઢાળું રે,
ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
સાચી મુર્તી ગુરુજીની જોઈ રે, આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે,
જોઈ આનંદ મૂર્તિ માં મોહી, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે, ચરણ રજ માં શીશ નમાવું રે,
ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મને સદ્દગુરુ સાચા મળીયા રે, મહા-આનંદી ને મહાબળીયા રે,
દાસ સતાર ના શામળીયા રે, ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....

| ફુલ ભજન લિરિક્સ ગુજરાતીમાં
મારા આંગણીએ અજવાળું રે,
રૂડુ હદય સિંહાસન ઢાળું રે,
ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
સાચી મુર્તી ગુરુજીની જોઈ રે,
આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે,
જોઈ આનંદ મૂર્તિ માં મોહી,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે,
ચરણ રજ માં શીશ નમાવું રે,
ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મેંતો અંતર પટને ઉઘાડયું રે,
વહેમ-ભેદ નું કાશળ કાઢ્યું રે,
કામ-ક્રોધ નું મૂળ ઉખાડ્યું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ઊંચ-નીચ કઈ નવ જાણું રે,
શત્રુ-મિત્ર નાં ગુણ ને વખાણું રે,
નાત-જાતનું ભેદ ભગાવું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ગુરુ આદિ-અનાદિ-અનામી રે,
એતો નામી ને અંતરયામી રે,
જોઈ-જોઈ મહાસુખ પામી રે,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
મને સદ્ગુરુ સાચા મળીયા રે,
મહા-આનંદી ને મહાબળીયા રે,
દાસ સતાર ના શામળીયા રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મારે આંગણીએ અજવાળું રે....
રૂડુ હદય સિંહાસન ઢાળું રે,
ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
સાચી મુર્તી ગુરુજીની જોઈ રે,
આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે,
જોઈ આનંદ મૂર્તિ માં મોહી,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે,
ચરણ રજ માં શીશ નમાવું રે,
ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મેંતો અંતર પટને ઉઘાડયું રે,
વહેમ-ભેદ નું કાશળ કાઢ્યું રે,
કામ-ક્રોધ નું મૂળ ઉખાડ્યું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ઊંચ-નીચ કઈ નવ જાણું રે,
શત્રુ-મિત્ર નાં ગુણ ને વખાણું રે,
નાત-જાતનું ભેદ ભગાવું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ગુરુ આદિ-અનાદિ-અનામી રે,
એતો નામી ને અંતરયામી રે,
જોઈ-જોઈ મહાસુખ પામી રે,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
મને સદ્ગુરુ સાચા મળીયા રે,
મહા-આનંદી ને મહાબળીયા રે,
દાસ સતાર ના શામળીયા રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મારે આંગણીએ અજવાળું રે....
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon