He Popat Bole Lyrics in Gujarati | હે પોપટ બોલે લિરિક્સ ગુજરાતીમાં

He Popat Bole - Dhaval Barot
Singer :- Dhaval Barot , Lyrics :- Bharat Thakor
Music :- Shashi Kapdiya , Label :- ‪Vayuputra Production‬ 
 
He Popat Bole Lyrics in Gujarati
| હે પોપટ બોલે લિરિક્સ ગુજરાતીમાં 
 
અરે હે પોપટ બોલે અરે હો પોપટ બોલે
અરે હે પોપટ બોલે અરે હો પોપટ બોલે

હે પોપટ બોલે મારું દલડું ધક ધક ડોલે
હે પોપટ બોલે મારું દલડું ધક ધક ડોલે
હે પોપટ બોલે અરે હા પોપટ બોલે
અરે મીઠું મીઠું પોપટ બોલે મનડાનો પોપટ બોલે

અરે મેના રાણીના મુખડે મારું મનડું આજે મોયું
મલકે તું આવું મુખડું અમે ચોય નથી જોયું
એ અણિયારી એની આંખડી ને જબરું જોબન જોયું
રૂપ રૂપનો અંબાર જોઈ દલડું મારું ખોયું

હે મારું દલડું ધક ધક ડોલે દરવાજો દિલનો ખોલે
દલડું ધક ધક ડોલે દરવાજો દિલનો ખોલે
હે પોપટ બોલે અરે હા પોપટ બોલે
હે પોપટ બોલે અરે હા પોપટ બોલે

અરે થઈ જાય મારી ઘરવાળી તો રાણીની જેમ રાખું
મળી જાય જો મેના રાણી એના દિલમાં તોમા નાખું
એ વાત મારી હોભડી એને આડી નજરું નાખી
ઓખના ઈશારે વાત્યું દિલમાં દબાવી રાખી

હે મારું રુદિયું થઈ ગયું રાજી પછી ટોકરી પ્રેમની વાજી
મારું રુદિયું થઈ ગયું રાજી પછી ટોકરી પ્રેમની વાગી
હે પોપટ બોલે અરે હા પોપટ બોલે
હે પોપટ બોલે અરે હા પોપટ બોલે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »