Hanuman Dado Hajrahajur - Udaybhai Dhadhal
Singer : Udaybhai Dhadhal , Lyrics : Shaktidan Charan
Music : Gaurang Pala , Label : Udaybhai Dhadhal
Music : Gaurang Pala , Label : Udaybhai Dhadhal
Hanuman Dado Hajrahajur Lyrics in Gujarati
| હનુમાન દાદો હાજરા હજૂર લિરિક્સ ગુજરાતીમાં
એ સૌથી હવાયો જોયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
એ સૌથી હવાયો જોયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
એના દ્વારે જાવે દુઃખ થાવે દૂર રે
હનુમાન દાદો હાજરા હજૂર
બળવંતો જે જગમાં બોલાયો
જોયો એવો ન્યા અંજનીનો જાયો
હો પેલો દેશ રે વિદેશ પૂજાયો
એ નવ ખંડમાં જે નામને પૂજાયો
સારંગપુર એ
સારંગપુર એ
સારંગપુર એ સૌથી સવાયો
હનુમાન દાદો હાજરા હજૂર
જોયો સૌથી રે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
હોમ હવનને જપ તપ જાપે
સ્વામી ગોપાળાનંદ જ્યા થાપે
એવો મોટો મહાજગ માપે
એ હજી સમરે હોકારા ઈ આપે
કષ્ટ કાપે
કષ્ટ કાપે
કષ્ટ કાપે એ અઢળક સુખ આપે
હનુમાન દાદો હાજરા હજૂર
એ જોયો સૌથી ટે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
એના દ્વારે આવી જ્યાં પગ મૂકે
જો શીશ દાદાના ચરણોમાં જુકે
આખા કારતકનો મહિમા જો મૂકે
એ શનિવારે જો દર્શનનો ચૂકે
ભજે એને તો
ભજે એને તો
તો આંખમાં થઈ અનેતો નવ દુખે
હનુમાન દાદો હાજરા હજૂર
જોયો સૌથી ટે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
દીધા એવા જે રામના કામો
એ હજી દીપે ધર્મ રૂડા ઘામો
પ્રેમ પૂજો પવન સુત પામો
પૂજે થાનક એના ગામે ગામો
ચારણ શક્તિદાન
ચારણ શક્તિદાન
શક્તિદાન ચારણ સમરે આજ સામો
હનુમાન દાદો હાજર હજુ
જોયો સાથી રે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
હનુમાન દાદો હાજરા હજૂર
હનુમાન દાદો હાજરા હજૂર
હનુમાન દાદો હાજરા હજૂર
એ સૌથી હવાયો જોયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
એના દ્વારે જાવે દુઃખ થાવે દૂર રે
હનુમાન દાદો હાજરા હજૂર
બળવંતો જે જગમાં બોલાયો
જોયો એવો ન્યા અંજનીનો જાયો
હો પેલો દેશ રે વિદેશ પૂજાયો
એ નવ ખંડમાં જે નામને પૂજાયો
સારંગપુર એ
સારંગપુર એ
સારંગપુર એ સૌથી સવાયો
હનુમાન દાદો હાજરા હજૂર
જોયો સૌથી રે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
હોમ હવનને જપ તપ જાપે
સ્વામી ગોપાળાનંદ જ્યા થાપે
એવો મોટો મહાજગ માપે
એ હજી સમરે હોકારા ઈ આપે
કષ્ટ કાપે
કષ્ટ કાપે
કષ્ટ કાપે એ અઢળક સુખ આપે
હનુમાન દાદો હાજરા હજૂર
એ જોયો સૌથી ટે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
એના દ્વારે આવી જ્યાં પગ મૂકે
જો શીશ દાદાના ચરણોમાં જુકે
આખા કારતકનો મહિમા જો મૂકે
એ શનિવારે જો દર્શનનો ચૂકે
ભજે એને તો
ભજે એને તો
તો આંખમાં થઈ અનેતો નવ દુખે
હનુમાન દાદો હાજરા હજૂર
જોયો સૌથી ટે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
દીધા એવા જે રામના કામો
એ હજી દીપે ધર્મ રૂડા ઘામો
પ્રેમ પૂજો પવન સુત પામો
પૂજે થાનક એના ગામે ગામો
ચારણ શક્તિદાન
ચારણ શક્તિદાન
શક્તિદાન ચારણ સમરે આજ સામો
હનુમાન દાદો હાજર હજુ
જોયો સાથી રે સવાયો સારંગપુર રે
હનુમાન દાદો હાજરા હજૂર
હનુમાન દાદો હાજરા હજૂર
હનુમાન દાદો હાજરા હજૂર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon