Ha Mogal Aave Lyrics in Gujarati | હા મોગલ આવે લિરિક્સ ગુજરાતીમાં

Ha Mogal Aave - Sagardan Gadhvi
Singer : Sagardan Gadhvi , Lyrics: Kavi K. Dan
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
 
Ha Mogal Aave Lyrics in Gujarati
| હા મોગલ આવે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે માં માં .. 
યાદ કરોને માં આવતી 
માડી થાનક બેઠી થાય

હે..માં..
પછી જોરાળી ઇ ઝપટું કરે
એ મારી મોગલ ધારે ઇ થાય

એ હા મોગલ આવે 
છોરું ના એક જ સાદે (૨)

હે દેવી દાઢાળી આવે 
નાભી ના એક જ નાદે (૨)

હા મોગલ આવે 
છોરું ના એક જ સાદે
માં મોગલ આવે 
છોરું ના એક જ સાદે

હે કર્મ સંજોગે કાઇ સુજે નહિ
દુનિયા ડારો દેખાડે 

અંતર આકળાતા મન મુંઝાતા 
કોઈ મારગ ના રે બતાવે 

મોગલ ના એક જ નામે 
હે દયાળી વારે આવે (૨)

એ હા મોગલ આવે 
છોરું ના એક જ સાદે
હે માં મોગલ આવે 
છોરું ના એક જ સાદે

હે તપતો સૂરજ તારી દયાથી
કોઈક થી ના જીરવાતું

હે વણ ગુને વણ વાંકે 
પછી ના થવાનું થાતું 

આવસે મોગલ એવો ભરોસો 
માંગલ કરે ઇ સાચુ (૨)

હા મોગલ આવે 
છોરું ના એક જ સાદે
હે માં મોગલ આવે 
છોરું ના એક જ સાદે

એ ભાવે ભજે જો ભેળિયાવાળી 
કુળ ચારણ અવતારી 

હે થાનક થળામા છે ફળામાં 
ભગુડે માંગલ ભાળી 

કે દાન કે મને એવો ભરોસો
ભુજાળી ભીળુ ભાંગે (૨)

હા મોગલ આવે 
છોરું ના એક જ સાદે
માં મોગલ આવે 
હે છોરું ના એક જ સાદે
માં મોગલ આવે 
છોરું ના એક જ સાદે ...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »