Mehndi No Rang Lyrics in Gujarati | મહેંદીનો રંગ લિરિક્સ ગુજરાતીમાં

Mehndi No Rang - Santvani Trivedi
Singer : Santvani Trivedi
Lyrics : Santvani Trivedi & Swaggy the Rapper
Music : Akshay Menon , Label : Santvani Trivedi
 
Mehndi No Rang  Lyrics in Gujarati
| મહેંદીનો રંગ લિરિક્સ ગુજરાતીમાં 
 
વેળા મિલનની આજે છે આવી 
સુખનો સૂરજ સાથે છે લાવી 
ઓરતા મારા રહે ના અધૂરા 
પૂરા રે કરજો સાયબા 

મારી મહેંદીનો રંગ આવ્યો રાતો
હૈયાને આવી પાંખો 
આ પ્રેમનું જતન કરજો
મારા પ્રેમનું જતન કરજો

હો મારી મહેંદીનો રંગ આવ્યો રાતો
હૈયા ને આવી પાંખો 
આ પ્રેમનું જતન કરજો
મારા પ્રેમનું જતન કરજો 

કંકુ ના પગલા પાડું રે સાયબા 
તારા રે આંગણિયે 
હરખે છે હૈયા સૌ ના આજે
સપના જેવું મને લાગે 

આ લાગણીઓ ને કોમળ હાથે લાવ ગૂંથી દઉં 
તારા જીવનની આ નૈયામાં હું વ્હાલ ભરી દઉં 

ઓરતા મારા રહે ના અધૂરા 
પૂરા રે કરજો સાયબા 

મારી મહેંદીનો રંગ આવ્યો રાતો
હૈયાને આવી પાંખો 
આ પ્રેમનું જતન કરજો
મારા પ્રેમનું જતન કરજો

હો મારી મહેંદીનો રંગ આવ્યો રાતો
હૈયાને આવી પાંખો 
આ પ્રેમનું જતન કરજો
મારા પ્રેમનું જતન કરજો 
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »