Koi Lai Gayo Parbharo - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Koi Lai Gayo Parbharo Lyrics in Gujarat
| કોઈ લઇ ગયો પરભારો લિરિક્સ ગુજરાતીમાં
હો પરણી ને પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો...(૨)
વિહર તો નથી મને એના લગ્ન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો મોઢું એનુ જોઈને દિવસ ઉગતો હતો મારો
લગ્ન કરી પ્રેમ ભૂલણો તૂટ્યો સથવારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો સોમ થી શનિ સાંજ સવાર જોડે મારા હોતી
હસ્તી જોઈશે નથી જોઈ કદી રોતી...(૨)
હો વિદાઈ ટોણે રોતા જોઈ જીવ બળી ગયો મારો
આંખ માંથી ઓહું પડ્યા કરતો રહ્યો વિચારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
લાખો લાડ લડાવતો હતી લાડવાઈ
મળતી મને ત્યારે કરતી વાતો ડાઇ
હો મારા ખોળે માથું રાખીને કરતી વાતો
ખવડાઈ ને ખાતી મને હરખ ના હમાતો
હો મને મેલી બીજાનું ભર્યું માથે સિંદૂર
ઉપડ્યા પગ પરણવા એવી શું હશે મજબૂર
હો રાત કાઢું રોઈ રોઈ જાતો નથી દાડો
દુઃખ ભર્યા દિલ ની હું કોને કરુ વાતો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
હો કરતી હતી મને પ્રેમ હતા વિશ્વાસો
હેત ભર્યા હાથે દબાવતી મારુ માથું
પિયર ની વાટે જોયુ ના કદી પાછુ
હો યાદ એની આવે રોકાય ના આંશુ
હો પ્રેમ મારો ભૂલી બની બીજાની ઘરવાળી
પારકા પોણી ભરે મારા જોડે રેવાવાળી...(૨)
પરણી ને પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો
વિહરતો નથી એના લગન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
વિહર તો નથી મને એના લગ્ન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો મોઢું એનુ જોઈને દિવસ ઉગતો હતો મારો
લગ્ન કરી પ્રેમ ભૂલણો તૂટ્યો સથવારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો
હો સોમ થી શનિ સાંજ સવાર જોડે મારા હોતી
હસ્તી જોઈશે નથી જોઈ કદી રોતી...(૨)
હો વિદાઈ ટોણે રોતા જોઈ જીવ બળી ગયો મારો
આંખ માંથી ઓહું પડ્યા કરતો રહ્યો વિચારો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
લાખો લાડ લડાવતો હતી લાડવાઈ
મળતી મને ત્યારે કરતી વાતો ડાઇ
હો મારા ખોળે માથું રાખીને કરતી વાતો
ખવડાઈ ને ખાતી મને હરખ ના હમાતો
હો મને મેલી બીજાનું ભર્યું માથે સિંદૂર
ઉપડ્યા પગ પરણવા એવી શું હશે મજબૂર
હો રાત કાઢું રોઈ રોઈ જાતો નથી દાડો
દુઃખ ભર્યા દિલ ની હું કોને કરુ વાતો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
હો કરતી હતી મને પ્રેમ હતા વિશ્વાસો
હેત ભર્યા હાથે દબાવતી મારુ માથું
પિયર ની વાટે જોયુ ના કદી પાછુ
હો યાદ એની આવે રોકાય ના આંશુ
હો પ્રેમ મારો ભૂલી બની બીજાની ઘરવાળી
પારકા પોણી ભરે મારા જોડે રેવાવાળી...(૨)
પરણી ને પિયર ભૂલીને ભૂલી પ્યાર મારો
વિહરતો નથી એના લગન નો દાડો
મારા હાથે હાચવેલી ને કોઈ લઇ ગયો પરભારો...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon