Prem Thayo Lyrics in Gujarati | પ્રેમ થયો લિરિક્સ ગુજરાતીમાં

Prem Thayo - Bhavin Bhanushali
Singar : Bhavin Bhanushali
Music : Bhavin Bhanushali & Gaurang Pala
Lyrics : Bhavin Bhanushali , Label : Nitishali Productions
 
Prem Thayo Lyrics in Gujarati
| પ્રેમ થયો લિરિક્સ ગુજરાતીમાં 
 
આંખું તારી છેલ છબીલી સુંદર તારી વાતો
પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો
આંખું તારી છેલ છબી લી સુંદર તારી વાતો
પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો

કે મનડાને મોહી તે દલડાને ચોરી
કે મનડાને મોહી તે દલડાને ચોરી
હું ઘેલો થયો પાગલ થયો થયો હું દીવાનો

તારાથી મને પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો
તારાથી મને પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો

પહેલી નજરમાં હુંતો થઈ ગયો તારો જોગી
પ્રીતના વાદળ વરસ્યા પ્રેમનો હુંતો રોગી
પહેલી નજરમાં હુંતો થઈ ગયો તારો જોગી
પ્રીતના વાદળ વરસ્યા પ્રેમનો હું તો રોગી

આંખો મળી છે ધડકન નવી છે
થઈ ગયો હુંતો મનમોજી
હાથોની મહેંદીમાં તારી નામ હશે બસ મારું
નજરોથી તું પ્રેમ કરે જો કેટલું લાગે વાલુ

કે મનડાને મોહી તે દલડાને ચોરી
કે મનડાને મોહી તે દલડાને ચોરી
હું ઘેલો થયો પાગલ થયો થયો હું દીવાનો

તારાથી મને પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો
તારાથી મને પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો પ્રેમ થયો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »