Vhalo Lage Nand Lalo - Nirrav Barot
Singer : Nirrav Barot , Lyrics : Vishu Charan
Music : Jaydeep Patel(JP) , Label : Nirrav Barot
Singer : Nirrav Barot , Lyrics : Vishu Charan
Music : Jaydeep Patel(JP) , Label : Nirrav Barot
Vhalo Lage Nand Lalo Lyrics in Gujarati
| વ્હાલો લાગે નંદલાલો લિરિક્સ ગુજરાતીમાં
હે કર્યા કામ ઘણા મારા કાનજી
હે મને મીઠો લાગે છે આ માવજી
હે કર્યા કામ ઘણા મારા કાનજી
હે મને મીઠો લાગે છે આ માવજી
હે મેતો દરિયાના ફળિયા માં દીઠો રે
હોના ની નગરીમાં નંદલાલો
હે વાલો દ્વારિકા ધામે બેઠો છે
હોનાની નગરીમાં નંદલાલો
હે વાલો હોનાની નગરીનો રાજા છે
દ્વારિકા બેઠો છે નંદલાલો
હે વાલો છપ્પન પગથિયે બેઠો છે
હોનાની નગરીમાં નંદલાલો
હે મારા રૂદિયે ઠાકર થડકે છે
ગજ બાવનની ધજાયું ફરકે છે
હે મારા રૂદિયે ઠાકર થડકે છે
ગજ બાવનની ધજાયું ફરકે છે
નીત નગારા જાલર રણકે છે
વાલો લાગે મને નંદલાલો
વાંહળી વાળો મારો નંદલાલો
હે વિશુ ચારણ ગુણલા ગાય છે
ભાવે ભજૂ ત્યાં ભણકારા થાય છે
વિશુ ચારણ ગુણલા ગાય છે
ભાવે ભજૂ ત્યાં ભણકારા થાય છે
હે હવ પગપાળા જાતરાએ ઝાય છે
સોનાની નગરીમાં નંદલાલો
હે વાલો દ્વારિકા ધામે બેઠો છે
હોનાની નગરીમા નંદલાલો
હે વાલો છપ્પન પગથિયે બેઠો છે
હોનાની નગરીમાં નંદલાલો
હે દ્વારિકા બેઠો છે નંદલાલો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon