Dwarkadhish Ni Sakshie - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Anand Mayur Mehra
Music : Anand Mayur Mehra & Aman Vaghela
Label : Rameshwar Digital
Singer : Kishan Raval , Lyrics : Anand Mayur Mehra
Music : Anand Mayur Mehra & Aman Vaghela
Label : Rameshwar Digital
Dwarkadhish Ni Sakshie Lyrics in Gujarati
| દ્વારકાધીશની સાક્ષીએ લિરિક્સ ગુજરાતીમાં
મન રાધે મન રાધે
મન રાધે રાધે રાધે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે રાધે રાધે રાધે
હો ગોમતી ઘાટે દ્વારિકા ધામે
લઈ જવી મારે તને
દિલ માં મારા ક્યારની છુપાયેલી
વાત કહેવી તને
દ્વારિકા વાળા ને સાક્ષીએ રાખી
હાથોમાં હાથ હુ તારો રાખી
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
હો ખારા દરિયા માં મીઠા પાણી ના
મોજા તુ લઇ આવી
મારા જીવન ની તું તો બની ગઈ
સુખ ની જોમી ચાવી
તારી ને મારી આ પ્રીતડી જોઈ
મારો ઠાકર પણ થાસે રાજી
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
હો પલ ભર નો નઈ ભવભવ નો હુ
સાથ તારો ચાહુ
મારા મન મંદિર મા હુ તો
મુરત તારી રાખુ
આ ભવ તો સુ સાતે ભવ ને
નામે તારા હુ લખી નાખું
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
માંગુ છુ હુ તો તને
માંગુ છુ હુ તો તને
મન રાધે રાધે રાધે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે રાધે રાધે રાધે
હો ગોમતી ઘાટે દ્વારિકા ધામે
લઈ જવી મારે તને
દિલ માં મારા ક્યારની છુપાયેલી
વાત કહેવી તને
દ્વારિકા વાળા ને સાક્ષીએ રાખી
હાથોમાં હાથ હુ તારો રાખી
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
હો ખારા દરિયા માં મીઠા પાણી ના
મોજા તુ લઇ આવી
મારા જીવન ની તું તો બની ગઈ
સુખ ની જોમી ચાવી
તારી ને મારી આ પ્રીતડી જોઈ
મારો ઠાકર પણ થાસે રાજી
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
હો પલ ભર નો નઈ ભવભવ નો હુ
સાથ તારો ચાહુ
મારા મન મંદિર મા હુ તો
મુરત તારી રાખુ
આ ભવ તો સુ સાતે ભવ ને
નામે તારા હુ લખી નાખું
કહી દઉં દિલ ની તને વાત
હાચા હૃદય થી ને પુરા રે મન થી
ચાહુ છુ હુ તો તને
હો રાત દિવસ મારા ઠાકર ની પાસે
માંગુ છુ હુ તો તને
માંગુ છુ હુ તો તને
માંગુ છુ હુ તો તને
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon