Maaji Maaro Lyrics in Gujarati | માજી મારો લિરિક્સ ગુજરાતીમાં

Maaji Maaro -Vijay Suvada
Singer & Lyrics : Vijay Suvada
Music : Dhaval Kapadiya , Label: T-Series
 
Maaji Maaro Lyrics in Gujarati
| માજી મારો લિરિક્સ ગુજરાતીમાં 
 
કે દેરા કે દેરા દુખ પછી સુખ આવે
તો કે સુખની કિંમત થાય દેરા
તડકા પછી છોયડો આવે તો
એ છોયડાની મીઠાશ જુદી હોય દેરા
એમ જીવન માં હાર પછી જીત થાય
તો એ જીતની વાતો જુદી હોય
મારી વેળાની ઓ દેવી આવો

હો હારેલી બાજી તમે જીતાડો
હારેલી બાજી તમે જીતાડો
માજી મારો માજી મારો

કોને કીધું મારી માતા ગોમજી
કોને કીધું મારી માતા ગોમજી
ભીતર માં જો માં માજી મારો
હે માજી મારો માજી મારો

કે દેરા પાપીઓનું જોર વધવા મોડ્યું
ગરીબનું કોઈ નહી દેરા
જે ખોટું કરે મજા કરશ
જે કોઈનું પડાઈ લે લૂટી લે રાજ કરે છે

પણ મારા દીકરો એક બે વર તમે જવા દયો
એના મજાના રાજ કરી લેવા દયો
એક દાળો ને એક વેળા એવી મળશે
હું ગરીબની માતા અડધી રાતે
એના ઘેર ઉઘરોણી જઈને
એના ઘેર કેડે હાલાના બંધાવું તો
છૂટા જટીએ ના ધુણાવું તો
અદર ના દવાખોના મટવા નઈ દઉં
એના ઘરમાં કંકાશ ના કજિયા મટવા નઈ દઉં

તારા બાપનો હિસાબ ના લાવું તો
જો સુધી ઈના ઘેરથી કાકડો વાળીને પાછી ના વડું
તો સુધી મને દેરા ને જપ નઈ થાય
મારી વેળા ની દેવી આવો

હે મારી કોરટ કચેરી ના વકીલ આવો
નિર્દોષનો તમે ન્યાય લાવો
માજી મારો માજી મારો

મારી આબરું લૂટોણી એવી એની લૂટજો
વેળા લૂટી મારી એની રે લૂટજો
માજી મારો માજી મારો
માજી મારો માજી મારો

કે દેરા મારી રંગની ભરેલી આવો
મારી પાસલી પરોણના પડગા આવો
તું જેવી આવતી હોય તેવી જાતી હોય
જીને તને જોઈને જોણી ના હોય
જીને તને જોણી હોય ને જોઈ ના હોય

નાકે નળમાં નથડી પેરી ચરક મરક ઓઢા ઓઢ્યો હોય
પગ તારા પાતાળ હોય વાવટા તારા ભલે હોય
મારી પેઢીની પેઢી નોમો મારી ઓગળવાડીમાં
મેગતાઓ ગુલાબના ફૂલ આવો ને રે રે

હે કડાકા ભડાકા રે મારી દેવીઓના રાજમાં
અને લેણોને શેરો રે મારી દેવીઓના રાજમાં
હે હલકારા લલકારા રે મારી દેવીઓના રાજમાં
હે કડાકા ભડાકા રે મારી દેવીઓના રાજમાં
હે મેળો રે શેડો રે મારી દેવીઓના રાજમાં
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »