Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics in Gujarati | સગુ તને મળશે તો સગુ મનેય મળશે લિરિક્સ ગુજરાતીમાં

Sagu Tane Malshe To Sagu Maney Malshe - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Sagu Tane Malshe To Sagu Maney Malshe Lyrics in Gujarati
| સગુ તને મળશે તો સગુ મનેય મળશે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હગુ તને મળશે તો હગુ મને મળશે...(3)
હો અમે સેકીને ચો કયા વાયુસે 
હે વાલુ તને મળશે તો વાલુ મને મળશે..(૨)
અમે સેકીને ચો કયા વાયુસે 
તારા જેવુ તને મળશે મારા જેવુ મને મળશે...(૨)
હે પ્રેમ તને મળશે તો પ્રેમ મને મળશે...(૨)
અમે બોલીને ચો કયા બગાડ્યુંશે 
અમે સેકીને ચો કયા વાયુસે 

હો બજાર ના બંગલા વાલા તને લાગ્યા
ઝૂંપડા જોઈ હવે છેટા તમે ભાગ્યા 
હો વાઢેલા પાથરા આવ્યા મારે આડા 
અમારા થઈને અમને ભરમાયા
હો તારા વાળું તે કરી લીધુ અમેં અમારું કરી લેશું...(૨)
હે આજે તુ શે રાજી કાલે અમે રાજી...(૨)
અમે સેકીને ચો કયા વાયુસે 

હે હગુ તને મળશે તો હગુ મને મળશે..(૨)
અમે સેકીને ચો કયા વાયુસે 
અમે બોલીને ચો કયા બગાડ્યુંશે 
હો દુનિયા માં કોઈ ના વગર ઊભુ નથી રેતુ 
પોતાના પારકા નથી સેહવાતુ 
હો વાર પછી વારો હઉ નો આવશે
આજ તારી વેળા કાલ અમારી પણ આવશે
હો આજે તુ ઘણી હરખાયશે અમે હરખાશું...(૨)
હે તમે જમો કંસાર અમે છોડશું સંસાર...(૨)
મારે તારા જેવુ ચો થાવુંશે...(૨)
હે મારા દિલ તે બહુ રડાયુશે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »