Rode Thi Ghode Mari Matae Chadaya Lyrics in Gujarati | રોડે થી ઘોડે મારી માતાએ ચડાયા લિરિક્સ ગુજરાતીમાં

Rode Thi Ghode Mari Matae Chadaya - Manisha Rabari
Singer : Manisha Rabari , Lyrics : Naresh Rabari
Music : Jackie Gajjar , Label : Vayad Music
 
Rode Thi Ghode Mari Matae Chadaya Lyrics in Gujarati
| રોડે થી ઘોડે મારી માતાએ ચડાયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ધીરજ ધરી તો ટોચમાં બેહાડ્યા
હો ધીરજ ધરી તો ટોચમાં બેહાડ્યા
મારા મનખે નકરા વાલ તે વરહાયા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા

હો સોનું સોનું રોયા એ જોણી ગયા
અમે ભરી લાગણીએ ઓહું લુછ્યા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા

હો શેર લઈને ખાતા પાશેર પીતા પોણી
બદલ્યો નજારો વાત હઉ એ જોણી
બદલ્યો નજારો વાત હઉ એ જોણી

તું હતી ભેળીમાં અમે હચવાયા
જીતી ગયા બાજી અંતરમાં હરખાયા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
હો રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા

હો ઘરની તિજોરીએ માં માપ ના રાખ્યું
જેટલું જોયું નતું માં એટલું તે આપ્યું
હો કાલે શું થવાનું મારા સમણે આવી કેતી
નોભીની વાત જોણી જોડે ઉભી રેતી

હો આશી પડ્યા જબરા ના ચોય નમાળે
ઉપકાર માં તારો અમને જીવાડે
ઉપકાર માં તારો અમને જીવાડે

હો ધીરજ ધરી તો ટોચમાં બેહાડ્યા
મારા મનખે નકરા વાલ તે વરહાયા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
હો રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા

હો તારી લાગણી ના નેહ જોયું પાછા વળી
કર્મ રે કભાગ્યની કે માં તું મળી
હો તારું નામ લેતા ખૂટે ના મારા રે શ્વાસ
આવીશ તું વેલી માં તારો વિશ્વાસ

હો પ્રકાશ રાય પુરા કે માં જીવ મારો પોસરો
રવરાય રવેચી મારે એક તારો આસરો
રવરાય રવેચી મારે એક તારો આસરો

હો ધીરજ ધરી તો ટોચમાં બેહાડ્યા
મારા મનખે નકરા વાલ તે વરહાયા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
હો રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા

હો ધીરજ ધરી તો ટોચમાં બેહાડ્યા
મારા મનખે નકરા વાલ તે વરહાયા
રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
હો રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
હો રોડેથી ઘોડે મારી માતાએ ચડાયા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »