Koyi Rah Joyi Bethu Che Lyrics in Gujarati | કોઈ રાહ જોઈ બેઠું લિરિક્સ ગુજરાતીમાં

Koyi Rah Joyi Bethu Che - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Koyi Rah Joyi Bethu Che Lyrics in Gujarati
| કોઈ રાહ જોઈ બેઠું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હો દિલ નો દરવાજો આમ ના વાખજો
હો દિલ નો દરવાજો આમ ના વાખજો
દિલ નો દરવાજો આમ ના વાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો

હો પેલા જેવો પ્રેમ નહિ પાછા આવજો
પેલા જેવો પ્રેમ નહી પાછા આવજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો

હો ચાર દાડા ની ઝિંદગી મા આવુ ચંમ કરે છે
તૈણ દાડા થી તું રિહાઇને ફરે છે
ચાર દાડા ની ઝિંદગી મા આવુ ચંમ કરે છે
તૈણ દાડા થી તું રિહાઇને ફરે છે

હો અમે નથી ભુલ્યા તમે ના ભુલાવજો
અમે નથી ભુલ્યા તમે ના ભુલાવજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો

હો મારુ દિલ ખોલીને કરીલ્યો તપાસ
એ બોલતું નથી પણ દેખાસે તમારી જ પ્યાસ
હો તમે રિસાયા હોત તો મનાવી રે લઉ
તમે બદલાઈ ગયા છો હવે કોને જઈને કઉ

હો મારી જોડે બોલવાની લિધી તમે બાધા
મને ખબર છે આવુ ના કરે મારી રાધા
મારી જોડે બોલવાની લિધી તમે બાધા
મને ખબર છે આવુ ના કરે મારી રાધા

હો દિલ નો દરવાજો આમ ના વાખજો
દિલ નો દરવાજો આમ ના વાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો

હો એવી માછલી જીવી લે પાણી મીઠુ હોય કે ખારુ
કોઈ આવે કે ના આવે તોય તને રે હમ્ભારું
હો તમે કેતા નથી પણ હશે કંઈક મજબુરી
તારે ભૂલવુ હોય તો ભુલી જા વાત થાહે પુરી

હો આવો દાડો ભગવાન કોઈને ના બતાવે
રાહ જોવા છતા કોઈ પાછું ના આવે
આવો દાડો ભગવાન કોઈને ના બતાવે
રાહ જોવા છતા કોઈ પાછું ના આવે

હો દિલ નો દરવાજો આમ ના વાખજો
દિલ નો દરવાજો આમ ના વાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો
કોઈ રાહ જોઈ બેઠું છે યાદ રાખજો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »