Jivanji Lyrics in Gujarati | જીવણજી લિરિક્સ ગુજરાતીમાં

Jivanji - Santvani Trivedi
Singer : Santvani Trivedi . Lyrics : Traditional 
Music : Ahmon  , Label : Santvani Trivedi
 
Jivanji Lyrics in Gujarati
| જીવણજી લિરિક્સ ગુજરાતીમાં 
 
આકાશે ખીલ્યો છે ચાંદ ને
આવી અજવાળી આ રાત
રુદિયા માં રાખું તારો શ્વાસ ને
કદી વીતે ના રૂડી રાત

જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે
જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે

કે પહેરવા માથે પટોળા ચીર
હાથે હેમ ની ચૂડી રે
જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે

પાઘડી માં જોઈ તને આંખ અંજાણી
વાગી શરણાઈ ને હું પ્રેમ માં સમાણી
આવી છે ઘડી જેની વાટ હું જોતી
તું જ મારા મનડા નું અણમોલ મોતી

હે મારી નથડી નો શણગાર
તારા રુદિયા માં રાખજે

જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે
જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે

કે પહેરવા માથે પટોળા ચીર
હાથે હેમ ની ચૂડી રે
જીવણજી નહીં રે જવા દઉં આજ
વન માં રાતલડી રાખું રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »