Derani Jethani - Tejal Thakor
Singer : Tejal Thakor & Nayna Thakor
Music : Shashi Kapdiya , Lyrics : Aarav Kathi
Label : Yuvraj Films
Singer : Tejal Thakor & Nayna Thakor
Music : Shashi Kapdiya , Lyrics : Aarav Kathi
Label : Yuvraj Films
Derani Jethani Lyrics in Gujarati
| દેરાણી જેઠાણી લિરિક્સ ગુજરાતીમાં
હે મારી જેઠાણી થઇ ફરે શેઠાણી
હે મારી જેઠાણી થઇ ફરે શેઠાણી
મારી જેઠાણી થઇ ફરે શેઠાણી
રાખે છે મને જોણે હોય નોકરાણી
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
દિયર દેરોણી ના બોલશો આવી વોણી
નોની મારી બેન તને મોનું દેરોણી
હો ઘર માં મારું ચાલે નહી ને કોમ બધુ કરાવે
કોમ ચોર જેઠાણી બેઠા બેઠા રે ભરાવે
ઘર માં મારું ચાલે નહી ને કોમ બધુ કરાવે
કોમ ચોર જેઠાણી બેઠા બેઠા રે ભરાવે
હે વેલા જઉંશું આંગણવાડી આવું છું ત્યોથી મોડી
જઉંશું આંગણવાડી આવું છું ત્યોથી મોડી
થાય એટલું કરું તમને ના ચો મે પાડી
હે નાના રાખે છે મને જોણે હોય નોકરાણી
હો કચરા પોતું વાસણ ઘસી ખાવા હું બનાવું
એમ નઈ કે લાવો થોડી મદદ કરાવું
હો જેઠ તારા વાડીએ હેડ્યા વાતે એમને ભરાવું
નાવણ ધોવણ કરી હજુ બાલમંદિર જાવું
હાહુંમાં કોઈ કેતા નથી ને કેવું પડે મારે
જેઠાણી બાને બોનું તૈયાર હોય વારે વારે
હાહુંમાં કોઈ કેતા નથી ને કેવું પડે મારે
જેઠાણી બાને બોનું તૈયાર હોય વારે વારે
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
દિયર દેરોણી ના બોલશો આવી વોણી
નોની મારી બેન તને મોનું દેરોણી
હે નાના રાખે છે મને જોણે હોય નોકરાણી
હો પિયર જવાનું કહું તો તૈયાર હોય મારા પેલી
હમજે ના કોઈ વાતે વાદ કરે બહુ વાદેલી
અરે સોમ થી શનિ નોકરી રજા હોય રવિવારે
બાકી આડા દાળે મેળ આવતો નથી મારે
હો ઘણી વાર તો એવું થાય લઈ હું જુવારું
પણ પછી પરિવારને બે ભઈઓનું વિચારું
ઘણી વાર તો એવું થાય લઈ હું જુવારું
પણ પછી પરિવારને બે ભઈઓનું વિચારું
હે તું સો ઘર માં નોની વહુ નોના મોઢે ના બોલાય બહુ
તું સો ઘર માં નોની વહુ નોના મોઢે ના બોલાય બહુ
વાટ જોઈ રે વસ્તી વાતો કરશે આપણી હઉ
હવે નઈ બોલું ખોટું ના લગાડતા જેઠાણી
હે મારી જેઠાણી થઇ ફરે શેઠાણી
મારી જેઠાણી થઇ ફરે શેઠાણી
રાખે છે મને જોણે હોય નોકરાણી
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
દિયર દેરોણી ના બોલશો આવી વોણી
નોની મારી બેન તને મોનું દેરોણી
હો ઘર માં મારું ચાલે નહી ને કોમ બધુ કરાવે
કોમ ચોર જેઠાણી બેઠા બેઠા રે ભરાવે
ઘર માં મારું ચાલે નહી ને કોમ બધુ કરાવે
કોમ ચોર જેઠાણી બેઠા બેઠા રે ભરાવે
હે વેલા જઉંશું આંગણવાડી આવું છું ત્યોથી મોડી
જઉંશું આંગણવાડી આવું છું ત્યોથી મોડી
થાય એટલું કરું તમને ના ચો મે પાડી
હે નાના રાખે છે મને જોણે હોય નોકરાણી
હો કચરા પોતું વાસણ ઘસી ખાવા હું બનાવું
એમ નઈ કે લાવો થોડી મદદ કરાવું
હો જેઠ તારા વાડીએ હેડ્યા વાતે એમને ભરાવું
નાવણ ધોવણ કરી હજુ બાલમંદિર જાવું
હાહુંમાં કોઈ કેતા નથી ને કેવું પડે મારે
જેઠાણી બાને બોનું તૈયાર હોય વારે વારે
હાહુંમાં કોઈ કેતા નથી ને કેવું પડે મારે
જેઠાણી બાને બોનું તૈયાર હોય વારે વારે
ઓ દિયર દેરોણી ના બોલશો આવી વોણી
દિયર દેરોણી ના બોલશો આવી વોણી
નોની મારી બેન તને મોનું દેરોણી
હે નાના રાખે છે મને જોણે હોય નોકરાણી
હો પિયર જવાનું કહું તો તૈયાર હોય મારા પેલી
હમજે ના કોઈ વાતે વાદ કરે બહુ વાદેલી
અરે સોમ થી શનિ નોકરી રજા હોય રવિવારે
બાકી આડા દાળે મેળ આવતો નથી મારે
હો ઘણી વાર તો એવું થાય લઈ હું જુવારું
પણ પછી પરિવારને બે ભઈઓનું વિચારું
ઘણી વાર તો એવું થાય લઈ હું જુવારું
પણ પછી પરિવારને બે ભઈઓનું વિચારું
હે તું સો ઘર માં નોની વહુ નોના મોઢે ના બોલાય બહુ
તું સો ઘર માં નોની વહુ નોના મોઢે ના બોલાય બહુ
વાટ જોઈ રે વસ્તી વાતો કરશે આપણી હઉ
હવે નઈ બોલું ખોટું ના લગાડતા જેઠાણી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon