Ungh Ma Ujagra - Sunita Bharwad
Singer : Sunita Bharwad , Music : Sunil Thakor
Lyrics : Govin Bamba , Label : Gayan Digital
Singer : Sunita Bharwad , Music : Sunil Thakor
Lyrics : Govin Bamba , Label : Gayan Digital
Ungh Ma Ujagra Lyrics in Gujarati
| ઉધ માં ઊજાગરા લિરિક્સ ગુજરાતીમાં
હો સાયબો સપના માં આવ્યો રે સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો મીઠુડો માવઠું થઈને આવ્યો રે સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હા સમી રે સાંજ મા સગાયો કીધી
ભવ ભવ ની મેતો બાંધી લિધી પ્રીતિ
એક ડોશી કે ભવ આખો ગાડીયો
આંખ મારી ઉઘડી ને સાયબો ના ભાળીયો
મધરાતે મોરલો થઈ ટહુકિયો સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો મધરાતે માયા લગાડી
ઉંઘ થી કા તે ના જગાડી
ઓચિંતો આવીને રોયો
માયા ગયો એ લગાડી
હો પાણી મોકલી પરોઢિયે
મને વાંકી ચૂકી કેડીયે
હરખે ઉતારી હેલ મેતો સાયબા ની ડેલીયે
હો આંખ ના ઉગડે સમણાં સોળે
પાંપણે પ્રેમ પણ પાતાળિયું પાંદડે
બહુ જગાડી ભરમ ભાંગી
સેજ સંચેલુ ક્યા સાયબો જોવા ના મળે
અધરા તે સૂરજ જાણે ઉગ્યો રે સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો ઉંઘ મા ઉજાગરા થયા મારા રાજ
હા છોગાળા નેછ તરવા
હુ હરખુડી હરખ માં હાલી
હેતે આવે ઠીક રે કેમ સાયબા ને
થવા જાઉં વાલી
હો મીઠડાં એના મુખડા જોવા
ઝટ હાલુ ઉતાવડી
શમણે રમે સંતાકડી રોયા
કેમની તને હાંક ઉઘાડી
હો પ્રેમ પ્રેમ કરતી ફરું
હાલા દરિયા માં કરું
ભર્યા ચોમાહે એની
યાદ મા હુ તરસી મરુ
હાથે મારુ હૈયુ હળું
પ્રેમ ના પહાડે ચડુ
વાલા તારા વિયોગ મા
પાછી હવે ના રે વડું
હો સુતી કે નતી હુતો જાગતી સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હા ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો મીઠુડો માવઠું થઈને આવ્યો રે સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હા સમી રે સાંજ મા સગાયો કીધી
ભવ ભવ ની મેતો બાંધી લિધી પ્રીતિ
એક ડોશી કે ભવ આખો ગાડીયો
આંખ મારી ઉઘડી ને સાયબો ના ભાળીયો
મધરાતે મોરલો થઈ ટહુકિયો સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો મધરાતે માયા લગાડી
ઉંઘ થી કા તે ના જગાડી
ઓચિંતો આવીને રોયો
માયા ગયો એ લગાડી
હો પાણી મોકલી પરોઢિયે
મને વાંકી ચૂકી કેડીયે
હરખે ઉતારી હેલ મેતો સાયબા ની ડેલીયે
હો આંખ ના ઉગડે સમણાં સોળે
પાંપણે પ્રેમ પણ પાતાળિયું પાંદડે
બહુ જગાડી ભરમ ભાંગી
સેજ સંચેલુ ક્યા સાયબો જોવા ના મળે
અધરા તે સૂરજ જાણે ઉગ્યો રે સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો ઉંઘ મા ઉજાગરા થયા મારા રાજ
હા છોગાળા નેછ તરવા
હુ હરખુડી હરખ માં હાલી
હેતે આવે ઠીક રે કેમ સાયબા ને
થવા જાઉં વાલી
હો મીઠડાં એના મુખડા જોવા
ઝટ હાલુ ઉતાવડી
શમણે રમે સંતાકડી રોયા
કેમની તને હાંક ઉઘાડી
હો પ્રેમ પ્રેમ કરતી ફરું
હાલા દરિયા માં કરું
ભર્યા ચોમાહે એની
યાદ મા હુ તરસી મરુ
હાથે મારુ હૈયુ હળું
પ્રેમ ના પહાડે ચડુ
વાલા તારા વિયોગ મા
પાછી હવે ના રે વડું
હો સુતી કે નતી હુતો જાગતી સહેલી મેતો
ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હા ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
હો ઉંઘ મા ઉજાગરા કીધા મારા રાજ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon