Mafatiyo Royo - Mahesh Vanzara & Hansha Bharwad
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Dipesh Chavda
Label : T-Series Gujarati
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Dipesh Chavda
Label : T-Series Gujarati
Mafatiyo Royo Lyrics in Gujarati
| મફતિયો રોયો લિરિક્સ ગુજરાતીમાં
હો વાતે વાતે ઈતો કરતા ફરે રકઝક રે
પલ ઘડી કે પલ વાર ના મારે હક રે
હા મોઢું ફુલાઈ ના કરશો તમે બકબક રે
હા કઈ દોને હા કઈ દયોને તમારા મન નું દખ રે
હા આખું ઘર હોય છે મારા માથે
અરે હા હા આખું ઘર હોય છે મારા માથે
ક્યાં પરણાવી દીધી મને મારા બાપે
ઝગડા કરતો ફરે એતો વાતે વાતે
મફતિયો રોયો મળ્યો ઠીક છે
મફતિયો રોયો મળ્યો ઠીક છે
એ બાંડી બકરી ના બંધાઈ તારા બાપે
એ મારા ઘર નું ખઈ મેણાં સિદ મારે
ચુપ રહી જા જોને રેજો તમે માપે
નહી તો બોલી જાહે બાકાજીક રે
નહી તો બોલી જાહે બાકાજીક રે
ના કરિયાવર દેજો ના કાંઈ અમને દેજો
ના કાંઈ અમને દેજો
ખાલી દેજો રે કન્યાદાન એવું તમે રે કેતાતા
એવું તમે રે કેતાતા
હે તમારા ઉમરે કોઈ નતા આવતા
હાથ જાલ્યો તેદી અમે
હે વાગતે ગાજતે પરણી લાયા ઉપકાર માનો રે તમે
હા હતર જોયા પછી તમે આયાતા
અમને જોઈને તમે મોયાતા
માંગ્યા વગર ઘણી ભેટો લાયાતા
છેતરી ગયા અમને
હા હા પરણી ગયા તમને
મારા મારા બાપના વધારાના નોતા રે અમે
હા તમે ચંમ પડ્યા ગળે બંકા પર લાગો રે મરે
હા ટાંટિયો ટકેના ઘરે કાયમ ઠેકાણા ભારે
લગન કર્યા મારી હારે કે તમારા ભાઈબંધ હારે
અરે હો ઘરે આવું હું જ્યારે ચાલો કરે તુ બખારો
માથાકુટ ઉભી હોય લેવરાવે જબર કંટારો
હો તમે ટકતા હોય ઘરે તો કરું સેવા ચાકરી
બની જાવ દુબળી ગાય ના બનું હું આમ આકરી
કરું તમારી સેવા ચાકરી
હે આવો સમય તમને ચેટલી વાર દીધો
એ દી કારણ વગર ઊધડો તમે લીધો
હવે નઈ રઉ હું તો સીધો તમને કહી દઉં
નઈ કરવું કોય મારે ઠીક રે
બોલી જાય વાયડી બાકાજીક રે
હે માપે રહ્યો તો હમધ્યું એ ઠીક રે
હો મૈયરની માયા મેલી આવ્યા તમારે ઘર
તો એ કદી તમને અમારી ના રે થઈ કદર
હો કોથળા માંથી બલાડું રોજ તું તો કાઢે
બા બાપુજીના કાંન ભરી મારી વાટે
હો નઈ કરું હવે ડખો ના કોઈ વાતે વખો
બસ વાત મારી માનો ના ઘૂટો તમે કક્કો
આ તમારો રે કક્કો
ઘર માંથી હવે ક્યાંય ના જાવું બારે
જ્યાં જવાનું હશે ત્યાં તું મારી હારે
જિંદગી જીવશું હવે આપણે સથવારે
હું રાજા તું મારી રાણી બની રે
આ તને કહું મહારાણી બની રે
હે મફતિયો રોયો મળ્યો ઠીક છે
એ હા અમે વાલી મારા દલની નજીક રે
પલ ઘડી કે પલ વાર ના મારે હક રે
હા મોઢું ફુલાઈ ના કરશો તમે બકબક રે
હા કઈ દોને હા કઈ દયોને તમારા મન નું દખ રે
હા આખું ઘર હોય છે મારા માથે
અરે હા હા આખું ઘર હોય છે મારા માથે
ક્યાં પરણાવી દીધી મને મારા બાપે
ઝગડા કરતો ફરે એતો વાતે વાતે
મફતિયો રોયો મળ્યો ઠીક છે
મફતિયો રોયો મળ્યો ઠીક છે
એ બાંડી બકરી ના બંધાઈ તારા બાપે
એ મારા ઘર નું ખઈ મેણાં સિદ મારે
ચુપ રહી જા જોને રેજો તમે માપે
નહી તો બોલી જાહે બાકાજીક રે
નહી તો બોલી જાહે બાકાજીક રે
ના કરિયાવર દેજો ના કાંઈ અમને દેજો
ના કાંઈ અમને દેજો
ખાલી દેજો રે કન્યાદાન એવું તમે રે કેતાતા
એવું તમે રે કેતાતા
હે તમારા ઉમરે કોઈ નતા આવતા
હાથ જાલ્યો તેદી અમે
હે વાગતે ગાજતે પરણી લાયા ઉપકાર માનો રે તમે
હા હતર જોયા પછી તમે આયાતા
અમને જોઈને તમે મોયાતા
માંગ્યા વગર ઘણી ભેટો લાયાતા
છેતરી ગયા અમને
હા હા પરણી ગયા તમને
મારા મારા બાપના વધારાના નોતા રે અમે
હા તમે ચંમ પડ્યા ગળે બંકા પર લાગો રે મરે
હા ટાંટિયો ટકેના ઘરે કાયમ ઠેકાણા ભારે
લગન કર્યા મારી હારે કે તમારા ભાઈબંધ હારે
અરે હો ઘરે આવું હું જ્યારે ચાલો કરે તુ બખારો
માથાકુટ ઉભી હોય લેવરાવે જબર કંટારો
હો તમે ટકતા હોય ઘરે તો કરું સેવા ચાકરી
બની જાવ દુબળી ગાય ના બનું હું આમ આકરી
કરું તમારી સેવા ચાકરી
હે આવો સમય તમને ચેટલી વાર દીધો
એ દી કારણ વગર ઊધડો તમે લીધો
હવે નઈ રઉ હું તો સીધો તમને કહી દઉં
નઈ કરવું કોય મારે ઠીક રે
બોલી જાય વાયડી બાકાજીક રે
હે માપે રહ્યો તો હમધ્યું એ ઠીક રે
હો મૈયરની માયા મેલી આવ્યા તમારે ઘર
તો એ કદી તમને અમારી ના રે થઈ કદર
હો કોથળા માંથી બલાડું રોજ તું તો કાઢે
બા બાપુજીના કાંન ભરી મારી વાટે
હો નઈ કરું હવે ડખો ના કોઈ વાતે વખો
બસ વાત મારી માનો ના ઘૂટો તમે કક્કો
આ તમારો રે કક્કો
ઘર માંથી હવે ક્યાંય ના જાવું બારે
જ્યાં જવાનું હશે ત્યાં તું મારી હારે
જિંદગી જીવશું હવે આપણે સથવારે
હું રાજા તું મારી રાણી બની રે
આ તને કહું મહારાણી બની રે
હે મફતિયો રોયો મળ્યો ઠીક છે
એ હા અમે વાલી મારા દલની નજીક રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon