Vishwaasghat Lyrics in Gujarati |વિશ્વાસઘાત લિરિક્સ ગુજરાતીમાં

Vishwaasghat - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bazigar , Label - Saregama India Limited
 
Vishwaasghat Lyrics in Gujarati
|વિશ્વાસઘાત લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને
હું તને ચાહું તું ચાહે બીજા કોઈને

હો તને ચાહનારો તને ચાહનારો
તને ચાહનારો જા ચાહે બીજા કોઈને
હું તને ચાહું તું ચાહે બીજા કોઈને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને

હો આંખ બંધ કરી તારો ભરોહો કર્યો
વિશ્વાસઘાત તે જબરો કર્યો
હો જે દગો રાખે દિલ માં એ સુખી ના થાય
જીંદગીભર એ દુઃખી થઈ જાય

હો તને મળનારો તને મળનારો
તને મળનારો જા મળે બીજા કોઈને

હો હું તને માંગુ તું માંગે બીજા કોઈને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને

હો તને આવી ના શરમ ઓ બેવફા શનમ
દલડે દીધા તે કેવા ઝખ્મ
હો નફરત એ કરે હાચો પ્રેમ જે કરે
પ્રેમ એક દરિયો જે ડૂબે એ મરે

હો તને રાખનારો તને રાખનારો
તને રાખનારો જા રાખે બીજા કોઈને
હો જીગો તને ચાહે તું ચાહે બીજા કોઈને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને
હો હું તને ચાહું તું ચાહે બીજા કોઈને 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »