Kalo Doro Ena Hathe Bodhelo Lyrics in Gujarati | કાળો દોરો એના હાથે બાંધેલો લિરિક્સ ગુજરાતીમાં

Kalo Doro Ena Hathe Bodhelo - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Kalo Doro Ena Hathe Bodhelo Lyrics in Gujarati
| કાળો દોરો એના હાથે બાંધેલો લિરિક્સ ગુજરાતીમાં 
 
હામી દિવાળી ના દાડા આયા...(૨)
બજાર માંથી ગોડી ગામડે આવશે
હે મળી રજાયો હમાચાર આયા 
બજાર માંથી ગોડી ગામડે આવશે 
હે ઘણી વાટો જોઈ તોય નતી આઈ...(૨)
હે એને જોઈને વર્ષો ઘણા થઇજા...(૨)
બજાર માંથી ગોડી ગામડે આવશે...(૨)

હો મને લાગે મને શેની ઓળખશે 
વાતો અમારી બધી ભૂલી જઈ હશે
હો કોણ જાણે કેવી લાગતી હશે 
મારા હામી નજર નાખે કે ના નાખે
હે હૈયું ઘડીક હશે ઘડીક રોવે...(૨)
હે આવુ વિચારી ને થઈ ગયા રઘવાયા...(૨)
બજાર માંથી ગોડી ગામડે આવશે...(૨)

હો કાળો દોરો એના હાથે બોધેલો 
મેળા માંથી લઈને મે આલેલો 
હો હશે એના હાથ માં દોરો બાંધેલો
નક્કી મારો પ્રેમ એને હચવેલો 
મારા દિલ ના વધ્યા ધબકારા...(૨)
હો મીઠુ મલકી ને પોપણ વસ્યા...(૨)
બજાર માંથી ગોડી ગામડે આવશે...(૩)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »