Hu To Roj Pito Thai Gayo Lyrics in Gujarati | હૂતો રોજ પીતો થઇ ગયો લિરિક્સ ગુજરાતીમાં

Hu To Roj Pito Thai Gayo - Dhaval Barot
Singer : Dhaval Barot , Lyrics : Rajvinder Singh
Music : Ravi - Rahul , Label: T-Series
 
Hu To Roj Pito Thai Gayo Lyrics in Gujarati
| હૂતો રોજ પીતો થઇ ગયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો દુઃખ બહુ થાય છે ના ના રે રેવાય છે
હો દુઃખ બહુ થાય છે ના રે રેવાય છે
તારા ગયા પછી મને મરવાનુ મન થાય છે

હો હતો શરીફ હુ શરાબી થઈ ગયો
હતો શરીફ હુ શરાબી થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો રોજ પીતો થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો રોજ પીતો થઈ ગયો

હો દુઃખ બહુ થાય છે ના રે રેવાય છે
તારા ગયા પછી મને મરવાનુ મન થાય છે

હો પ્રેમ ના ઘાટે અમે તો ચડ્યા
નતો કાઈ વાંક તોયે અમે તો રડ્યા
હો કરતા બેવફાઈ લાજ આઈ ના તને
જીવ તે જીવ જાનુ અમે તો મર્યા

હો હસતો મારો ચહેરો આજ રડતો થઈ ગયો
હસતો મારો ચહેરો આજ રડતો થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો રોજ પીતો થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો રોજ પીતો થઈ ગયો

હો દુઃખ બહુ થાય છે ના રે રેવાય છે
તારા ગયા પછી મને મરવાનુ મન થાય છે

હો મારા જેવો પ્રેમ તને કોઈ ના કરશે
તારુ કરેલુ જોજે તને એકદી નડશે
હો બળે જીવ મારો એમ તારો પણ બળશે
તારો હિસાબ મારો વિધાતા રે કરશે

હો જીવતી લાશ બની ફરતો થઈ ગયો
જીવતી લાશ બની ફરતો થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો પીતો થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો શરાબી થઈ ગયો
હો તારા ગયા પછી હુ તો શરાબી થઈ ગયો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »