Vah Rre Mari Sadhi Teto Aabhle Adadya - Kinjal Rabari
Singer :- Kinjal Rabari
Lyrics :- Amarat Vayad , Music :- Jacki Gajjar
Label :- Jannat Video Patan
Singer :- Kinjal Rabari
Lyrics :- Amarat Vayad , Music :- Jacki Gajjar
Label :- Jannat Video Patan
Vah Rre Mari Sadhi Teto Aabhle Adadya Lyrics in Gujarati
| વાહ રે મારી સધી તેતો આભલે અડાડ્યા લિરિક્સ ગુજરાતીમાં
હે… જોવા વાળા જોતા રહી જ્યાં
હો.. બળવા વાળા બળતા રહી જ્યાં
હે… જોવા વાળા જોતા રહી જ્યાં
બળવા વાળા બળતા રહી જ્યાં
વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા
માં તારો વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
ઘરેથી નેકળું સધી થાય મારી મોરે
વાહ વાહ તારા લીધે શું જોવે મારે
લાલા ઓઝારની સધી આભલે અડાડયા
ભાટચાની સધી તે તો આભલે અડાડયા
તારા લીધે ચમકે સ્ટાર મારી માતા
બનાહમાં બૂમ મારે કેટ નો હું રાજા
સારા સારા અધિકારી સેલ્યુટ મારે
રાજ રજવાળુંમાં તું રૂપિયે રમાડે
લાલા ઓઝારની બુંને પાયા રે રચેલા
મેહરા ના ભાટચા ને સધી રે મળેલા
વાહ રે મારી વાજણ તે તો આભલે અડાડયા
માં તારા વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
ધાયું નતુ એનાથી વધારે સુખ આલ્યું
બનાહ ની પેરમાં નોમ મારુ રાખ્યું
ટોપ ક્રેઝ મારો ચારેબાજુ પડે તાલી
વાહ વાહ તારા લીધે આજ મારી માડી
દેવું મેહરા જોડે કરવાને મિટિંગ
હારી હારી હસ્તીઓ કરે છે વેટિંગ
વાહ રે મારી જેતણ તે તો આભલે અડાડયા
માં તારા વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
હો.. બળવા વાળા બળતા રહી જ્યાં
હે… જોવા વાળા જોતા રહી જ્યાં
બળવા વાળા બળતા રહી જ્યાં
વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા
માં તારો વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
ઘરેથી નેકળું સધી થાય મારી મોરે
વાહ વાહ તારા લીધે શું જોવે મારે
લાલા ઓઝારની સધી આભલે અડાડયા
ભાટચાની સધી તે તો આભલે અડાડયા
તારા લીધે ચમકે સ્ટાર મારી માતા
બનાહમાં બૂમ મારે કેટ નો હું રાજા
સારા સારા અધિકારી સેલ્યુટ મારે
રાજ રજવાળુંમાં તું રૂપિયે રમાડે
લાલા ઓઝારની બુંને પાયા રે રચેલા
મેહરા ના ભાટચા ને સધી રે મળેલા
વાહ રે મારી વાજણ તે તો આભલે અડાડયા
માં તારા વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
ધાયું નતુ એનાથી વધારે સુખ આલ્યું
બનાહ ની પેરમાં નોમ મારુ રાખ્યું
ટોપ ક્રેઝ મારો ચારેબાજુ પડે તાલી
વાહ વાહ તારા લીધે આજ મારી માડી
દેવું મેહરા જોડે કરવાને મિટિંગ
હારી હારી હસ્તીઓ કરે છે વેટિંગ
વાહ રે મારી જેતણ તે તો આભલે અડાડયા
માં તારા વખોણ શું કરું
તારી વાત જ અલગ છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon