Dil Ma Rahela Dil Todi Jaay Chhe Lyrics in Gujarati | દિલમાં રહેલા દિલ તોડી જાય છે લિરિક્સ ગુજરાતીમાં

Dil Ma Rahela Dil Todi Jaay Chhe - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music 
 
Dil Ma Rahela Dil Todi Jaay Chhe Lyrics in Gujarati
| દિલમાં  રહેલા દિલ તોડી જાય છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પ્રેમ ની કહાની માં છેલ્લે એવુ થાય છે
હાય પ્રેમ ની કહાની મા છેલ્લે એવુ થાય છે
પ્રેમ ની કહાની માં  છેલ્લે એવુ થાય છે
દિલ માં  રહેલા દિલ તોડી જાય છે
હો પ્રેમ પરથી ભરોસો ઉઠી જાય છે 
પ્રેમ પરથી ભરોસો ઉઠી જાય છે 
દિલ માં રહેલા દગો કરી જાય છે
હો હુ પણ પુજારી પ્રેમ નો બન્યો તો
દર્દ ભરેલો મને પ્રસાદ મળ્યો તો
હુ પણ પુજારી પ્રેમ નો બન્યો તો
દર્દ ભરેલો મને પ્રસાદ મળ્યો તો
હો જીવતો માણસ લાસ બની જાય છે
જીવતો માણસ લાસ બની જાય છે
વાલુ એનુ વેરી જ્યારે બની જાય છે
હાયે દિલ માં રહેલા દગો કરી જાય છે….

હો જીંદગી અમારી ને હક તો એમા બીજાનો 
એણે પણ સાથ સોડી હાથ જાલયો ત્રીજાનો 
હો હો લુટાવ્યો પ્રેમ માં અમે ખુશીયો નો ખજાનો 
એના માટે રમત હતી પ્રેમ હતો ખાલી મજા નો
હો ના કરસો પ્રેમ જીવન રાખ માં રોળાશે 
ખુશીઓ તમારી આહુના રેલે જાશે 
ના કરસો પ્રેમ જીવન રાખ મા રોળાશે 
ખુશીઓ તમારી આહુના રેલે જાશે 
ના કરસો પ્રેમ જીવન રાખ માં રોળાશે 
ખુશીઓ તમારી આહુના રેલે જાશે 
હો અડધી રાતે ઉઘ ઉડી જાય છે
અડધી રાતે ઉઘ ઉડી જાય છે
સપના માં જ્યારે વાલી આવી જાય છે 
મારા સપના માં જ્યારે વાલી આવી જાય છે…

હો ખબર નતી કે દગો મળશે મને પ્રેમ માં
મળી ગયુ હમસફર હતા એવી વેમ માં
હો હો હો પાગલ ની જેમ આસીક હતા એમના 
એને શુ ખબર હવે જીવશુ અમે કેમના 
હો સપના હતા એની જોડે રેવાના 
જીંદગી અમારી એના નામે કરવાના 
સપના હતા એની જોડે રેવાના 
જીંદગી અમારી એના નામે કરવાના
હો સપના કયા કદી કોઈ ના પુરા થાપ છે
સપના કયા કદી કોઈ ના પુરા થાપ છે
જેની સાથે જોવો એજ તોડી જાય છે…
હાયે દિલ માં રહેલા દગો કરી જાય છે… 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »