Jahal Khari Jogmaya - Rekha Ahir & Hemat Ahir
Singer : Rekha Ahir & Hemat Ahir
Music: Vinit Barochiya , Lyrics : Ramesh Dangar
Label : Shree Studio
Singer : Rekha Ahir & Hemat Ahir
Music: Vinit Barochiya , Lyrics : Ramesh Dangar
Label : Shree Studio
Jahal Khari Jogmaya Lyrics in Gujarati
| જાહલ ખરી જોગમાયા લિરિક્સ ગુજરાતીમાં
સિંધ ધરાએ જન્મી માડી જાહલ તોડા નામ
સિંધ ધરાએ જન્મી માડી જાહલ તોડા નામ
આપા દેવાયત ના માન વધાર્યા
આહીર કુળમાં આજ
આપા દેવાયત ના માન વધાર્યા
આહીર કુળ માં આજ
રાનવઘણ તારા જવતલ હોમે મંડપ ને મોજાર
રાનવઘણ તારા જવતલ હોમે મંડપ ને મોજાર
ચિઠ્ઠી વાંચી તારી દોડતો નવઘણ કરવા માડી વાર
ચિઠ્ઠી વાંચી તારી દોડતો નવઘણ કરવા માડી વાર
રોકી સુમરે સિંધમાં આહીર લેજો રે સંભાળ
રોકી સુમરે સિંધમાં આહીર લેજો રે સંભાળ
જીભ કરડી મરશું વીરા ઝાલે સૂમરો હાથ
જીભ કરડી મરશું વીરા ઝાલે સૂમરો હાથ
ચકલી બની માવડી વીરા રેતી રે સંગાથ
ચકલી બની માવડી વીરા રેતી રે સંગાથ
ભેળો આવશે વીરા મારો દ્વારિકા નો નાથ
ભેળો આવશે વીરા મારો દ્વારિકા નો નાથ
માડી જાહલ તું તો ખરી જોગમાયા પકડે કોઈ ના હાથ
માડી જાહલ તું તો ખરી જોગમાયા પકડે કોઈ ના હાથ
અખંડ માડી તારી જ્યોતું બળે કુળ દિપાવા કાજ
અખંડ માડી તારી જ્યોતું બળે કુળ દિપાવા કાજ
મસ્ત મુસાફિર ગુણલા ગાતો માડી તુને કરી યાદ
મસ્ત મુસાફિર ગુણલા ગાતો માડી તુને કરી યાદ
અમ બાલુડાની વારુ કરજે જાહલ મોરી માં
અમ બાલુડાની વારુ કરજે જાહલ મોરી માં
સિંધ ધરાએ જન્મી માડી જાહલ તોડા નામ
આપ દેવાયત ના માન વધાર્યા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon