Vadhaavo Lyrics in Gujarati | વધાવો લિરિક્સ ગુજરાતીમાં

Vadhaavo - Ishani Dave
Singer & Label : Ishani Dave
 
Vadhaavo Lyrics in Gujarati
| વધાવો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો એક ધરતી એ બળ સર્જ્યા બે જણા
એક ધરતી એ બળ સર્જ્યા બે જણા
એમા એક ધરતી ને બીજો આભ
વધાવો મારે આવીયો

એક ધરતી એ બળ સર્જ્યા બે જણા
વધાવો મારે આવીયો

એક માતાએ જન્મ અમને આપીયો
એક માતાએ જન્મ અમને આપીયો
મારી સાસુએ દીધો ભરથાર
વધાવો મારે આવીયો

મારી સાસુએ દીધો ભરથાર
વધાવો મારે આવીયો

 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »