Beni Baa Lyrics in Gujarati | બેની બા લિરિક્સ ગુજરાતીમાં

Beni Baa - Priyanka Kher
Singer & Lyrics : Priyanka Kher
Music : Den_B & Harmaan Mer & Harshil Mistry & Dev Raval Algaari
Label : Priyanka Kher
 
Beni Baa Lyrics in Gujarati
| બેની બા લિરિક્સ ગુજરાતીમાં 
 
આજ રે શુભ ઘડી આવી મારે આંગણિયે 
આજ રે આનંદ કેવો મારે આંગણિયે 

ઢોલ રે વગડાવો રૂડી રૂડી નોબતું વગડાવો 
વાંસના માંડવડા રે બંધાવો, લીલા પીળા ફૂલડે રે મઢાવો 

ઓ મારા બેની બા મોડું ના કરશો 
દૂર રે દેશ થી આવ્યો ટેરો પિયુજી

કુમકુમ પગલીયે તમે માંડવડામાં આવોજી 
મામાનો હાથ ઝાલી માંડવડામાં આવોજી 

ઢોલ રે વગડાવો રૂડી રૂડી નોબતું વગડાવો 
રૂડી રૂડી શરણાયું વગડાવો, ઢોલીડાના ઢોલ રે વગડાવો 

શોભે શોભે ગુણિયલ લાડી જોઈ એને હરખે એના માડી
રાતાં રે રાતાં રંગની ઓઢી આજ એના સાયબાની ચૂંદલડી 
આજ એના સાયબાની ચૂંદલડી  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »