Tu Mane Samaj Je - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Bhadresh Thakor
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Naresh Thakor , Lyrics : Bhadresh Thakor
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Tu Mane Samaj Je Lyrics in Gujarati
| તુ મને સમજ જે લિરિક્સ ગુજરાતીમાં
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે
આ લોકો ભલે ને રૂઠે
વાલી તુ મારા થી ના રૂઠજે
હો બીજા બધા વગર ચાલશે
એક તારા વગર ના ફાવશે
હો બીજા બધા વગર ચાલશે
એક તારા વગર ના ફાવશે
હો બીજુ બધુ ભૂલી જાજે
હો બીજુ બધુ ભૂલી જાજે
મારો પ્યાર કદી ના ભૂલજે
મારો પ્યાર કદી ના ભૂલજે...
હો તને યાદ કરું ને મળવા આવજે દોડી
વિચાર ના મને જવાનુ તું છોડી
હો કરવી છે તારી હારે મીઠી મીઠી વાતો
તારી જોડે બેશું કરુ પ્રેમ ભરી વાતો
હો કોઈ ની વાતો માં તું ના આવજે
મારુ કહ્યું થોડુ તુ માનજે
હો કોઈ ની વાતો માં તું ના આવજે
મારુ કેહવુ થોડુ તું માનજે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે ...
હો પોપણ તારી પકડવા નહીં દઉ
સુખ દુઃખ નો ભાગીદાર થઈ ને રહુ
હો મારા દિલ માં કોઈ ને જગા નહી દઉ
આ જીવન તારો થઈ ને હું રહુ
હો તું જેકે તારું મારું ના કરજે
મને પોતાનો સમજી ને રેજે
આપણું કેજે તારુ મારુ ના કરજે
મને પોતાનો સમજી ને રેજે
મને પોતાનો સમજી ને રેજે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે...
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે
આ લોકો ભલે ને રૂઠે
વાલી તુ મારા થી ના રૂઠજે
હો બીજા બધા વગર ચાલશે
એક તારા વગર ના ફાવશે
હો બીજા બધા વગર ચાલશે
એક તારા વગર ના ફાવશે
હો બીજુ બધુ ભૂલી જાજે
હો બીજુ બધુ ભૂલી જાજે
મારો પ્યાર કદી ના ભૂલજે
મારો પ્યાર કદી ના ભૂલજે...
હો તને યાદ કરું ને મળવા આવજે દોડી
વિચાર ના મને જવાનુ તું છોડી
હો કરવી છે તારી હારે મીઠી મીઠી વાતો
તારી જોડે બેશું કરુ પ્રેમ ભરી વાતો
હો કોઈ ની વાતો માં તું ના આવજે
મારુ કહ્યું થોડુ તુ માનજે
હો કોઈ ની વાતો માં તું ના આવજે
મારુ કેહવુ થોડુ તું માનજે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે ...
હો પોપણ તારી પકડવા નહીં દઉ
સુખ દુઃખ નો ભાગીદાર થઈ ને રહુ
હો મારા દિલ માં કોઈ ને જગા નહી દઉ
આ જીવન તારો થઈ ને હું રહુ
હો તું જેકે તારું મારું ના કરજે
મને પોતાનો સમજી ને રેજે
આપણું કેજે તારુ મારુ ના કરજે
મને પોતાનો સમજી ને રેજે
મને પોતાનો સમજી ને રેજે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
હો આ દુનિયા હમજ જે ના હમજ જે
વાલી તું મને હમજ જે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon