Aadat Padi Tari Chhutati Nathi - Rajni Dabhi
Singer : Rajni Dabhi , Lyrics : Darshan Bazigar
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Rameshwar Digital
Singer : Rajni Dabhi , Lyrics : Darshan Bazigar
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Rameshwar Digital
Aadat Padi Tari Chhutati Nathi Lyrics in Gujarati
| આદત પડી તારી છૂટતી નથી લિરિક્સ ગુજરાતીમાં
હો તારી આંખોથી નજર મારી હટતી નથી
હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો તારી મારી વાતો હવે ખૂટતી નથી
તારી મારી વાતો હવે ખૂટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો તારા વગર જીવવાની મજા નથી આવતી
મારા ઉપર કેમ તને દયા નથી આવતી
હો આદત પડી તારી છૂટતી નથી
હો તને મળ્યા વગર સાંજ મારી પડતી નથી
તને મળ્યા વગર સાંજ મારી પડતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો બકુડી મારી આદત પડી તારી છૂટતી નથી
હો તારા વગર મારું ક્યાં છે ઠેકાણું
કોઈ પૂછે તો આપું સરનામું તમારું
હો તમને જોઈને કોઈ લાગ્યું પોતાનું
તમારા વગર દિલના વિચારે બીજાનું
હો તું છે મારી દુનિયા ને તું છે મારો પ્યાર
નસીબદાર છું કે મને મળ્યો તારો પ્યાર
હો આદત પડી તારી છૂટતી નથી
હો હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો જિંદગી એકલા જીવાતી નથી
હો નથી કોઈનો હક નથી કોઈનો અધિકાર
તુજ મારી ચાહત ને તું જ મારી હકદાર
હો જિંદગીભર જોડે જીવશું હારો હારે
જિંદગી જાશે મારી તારા સથવારે
હો માયા તારી લાગી એ મુકાશે નહીં
મરતે દમ પ્યાર તારો ભુલાશે નહીં
હો આદત પડી તારી છૂટતી નથી
હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો આદત પડી તારી છૂટતી નથી
હો જિંદગી એકલા જીવાતી નથી
હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો તારી મારી વાતો હવે ખૂટતી નથી
તારી મારી વાતો હવે ખૂટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો તારા વગર જીવવાની મજા નથી આવતી
મારા ઉપર કેમ તને દયા નથી આવતી
હો આદત પડી તારી છૂટતી નથી
હો તને મળ્યા વગર સાંજ મારી પડતી નથી
તને મળ્યા વગર સાંજ મારી પડતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો બકુડી મારી આદત પડી તારી છૂટતી નથી
હો તારા વગર મારું ક્યાં છે ઠેકાણું
કોઈ પૂછે તો આપું સરનામું તમારું
હો તમને જોઈને કોઈ લાગ્યું પોતાનું
તમારા વગર દિલના વિચારે બીજાનું
હો તું છે મારી દુનિયા ને તું છે મારો પ્યાર
નસીબદાર છું કે મને મળ્યો તારો પ્યાર
હો આદત પડી તારી છૂટતી નથી
હો હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો જિંદગી એકલા જીવાતી નથી
હો નથી કોઈનો હક નથી કોઈનો અધિકાર
તુજ મારી ચાહત ને તું જ મારી હકદાર
હો જિંદગીભર જોડે જીવશું હારો હારે
જિંદગી જાશે મારી તારા સથવારે
હો માયા તારી લાગી એ મુકાશે નહીં
મરતે દમ પ્યાર તારો ભુલાશે નહીં
હો આદત પડી તારી છૂટતી નથી
હો તારી આંખોથી નજર મારી હટતી નથી
તારી આંખોથી નજર મારી હટતી નથી
આદત પડી તારી છૂટતી નથી
હો આદત પડી તારી છૂટતી નથી
હો જિંદગી એકલા જીવાતી નથી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon