Shethiya Kare Salam - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Rajni Prajapati , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Rajni Prajapati , Label : Jhankar Music
Shethiya Kare Salam Lyrics in Gujarati
| શેઠિયા કરે સલામ લિરિક્સ ગુજરાતીમાં
હો સાહેબ વાળી છાપ સે હઉ આગળ પાછળ ફરતા
હો સાહેબ વાળી છાપ સે હઉ આગળ પાછળ ફરતા
રોમશા ના રાજ માં મારા રોલા સોલા પડતા
તે જીવાડી જોણ્યા હાલ તો શેઠીયા સલામ કરતા
હો કોટા કાઢી આલ્યા મને કંકાસ ના મને નડતા
ખિલખલાટ રામાપીરે કર્યા અમને હસતા
બાબા એ જીવાડી જાણ્યા હાલ તો શેઠીયા સલામ કરતા
હાલ નોકરી ની સવાલ પગાર દશ તારીખે થાય
તુ ચોથી લાવેને પૂરું કરે પણ હેડુ મારુ જાય
મુઠી માં તારો મારે ઓગા હપ્તા નથી બાઉન્સ થાતા
સુખસાખ થી વાપરીએ આપી મને સતા
બાબાએ જીવાડી જાણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
પીરજી જીવાડી જાણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા…
હુતો સમરું રામાપીર લજીયા રાખજો
બેની સગુણા લાવે વીર હે લજીયા રાખજો
હે મારા રાણીચા ના રાજા લજીયા રાખજો
નવખંડ માં વાગે વાજા લજીયા રાખજો
જે દર્શન કરવા આવે એને બાબો રાખે હાજા
હે આખા મલક ના અલખધણી આબરૂ રાખજો
હે હુતો સમરું રામાપીર લજીયા રાખજો….
હો ઠેકાણા નતો લુઘાડા ના અમે લઘ વગર ફરીએ
બાબા મળ્યા એ દાડા થી બ્રાન્ડ વગર ના પરીએ
હો કોણ કરે પારખુ ના કરે પણ તારા પ્રતાપે જીવીએ
અધર આવીજા બાબા અમે હતા તાલિયાએ
હો ગાડી આગળ નેજુ જોઈને નક્કી થઈ જાય
ભારત માલા થઈ ને ભઇઓ રણુજા રે જાય
હો ચોય જઈએ કેના જઈએ અમે બીજ ભરવા જતા
નેજા ધારીને નમી ને મનડા મારા ઠરતા
બાબાએ જીવાડી જાણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા
પીરજી જીવાડી જાણ્યા હાલ તો શેઠિયા સલામ કરતા…
હો મહેનત અમારી ને રહેમત તમારી
નોંધાવી રોમશા જગ માં જીતની દાવેદારી
હો મંદી ના માહોલ માં લાયો સનાસની
દુનિયા ચકડોળે ચડી એવું યુગ લાયુ બાબારી
હે ચોયના ચોય પોકાડાયા કદી વટ ના ઘટાડ્યા
રોમાપીરે જગત માં હારેલા જીતાડ્યા
નોમી બનાઇ નોમ રાખ્યા પરદેશ માં પડઘા પડતા
ઓસી ના થવા દીધી તારા લીધે કોલા ચડતા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon