Prem Ma Vafadari Lyrics in Gujarati | પ્રેમમા વફાદારી લિરિક્સ ગુજરાતીમાં

Prem Ma Vafadari - Dinesh Thakor
Singer : Dinesh Thakor , Lyrics : RK Thakor
Music : Becharji Thakor , Label : Rameshwar Digital
 
Prem Ma Vafadari Lyrics in Gujarati
| પ્રેમમા વફાદારી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પ્રેમમાં વફાદારી તે જોઈ નથી
હો પ્રેમમાં વફાદારી તે જોઈ નથી
પ્રેમમાં વફાદારી તે જોઈ નથી

હો ખઈને થાળી માં થુકું એવું લોહી નથી
હો મતલબી આ દુનિયામાં કોઈ નથી
મતલબી આ દુનિયા માં કોઈ નથી
હું તને ભૂલી જઉં એવું મારું લોહી નથી

હો બેવફા મને કહીને તમે વફાદાર થયા છો
બદનામીનો બોજ આપીને તમે ક્યાં ગયા છો
બેવફા મને કહીને તમે વફાદાર થયા છો
બદનામીનો બોજ આપીને તમે ક્યાં ગયા છો

હો દિલની આ ધડકનમાં તને કોઈ નથી
દિલની આ ધડકનમાં તને ખોઈ નથી
તને જોયા પછી નજર બીજી જોઈ નથી
હો તને જોયા પછી નજર બીજી જોઈ નથી

હો રોમ રૂઠશે જો હું ખઈને થાળી માં થુકું
ગમતું મોણહ કેમ કરીને પડતું હાવ મુકું
હો તારા સિવાય બીજે હું ક્યાંય ના ઝુંકુ
તારા ગયા પછી બધું થઈ ગયું હાવ સુકું

હો બંગલા પાડી ઝુપડાના શોખ રે જાગ્યા છે
મંદિરમાં ભીખ માંગી તમને રે માગ્યા છે
બંગલા પાડી ઝુપડાના શોખ રે જાગ્યા છે
મંદિરમાં ભીખ માંગી તમને રે માગ્યા છે

હો પ્રેમમાં વફાદારી તે જોઈ નથી
પ્રેમમાં વફાદારી તે જોઈ નથી
હું ખઈને થાળી માં થુકું એવું લોહી નથી
હો હું ખઈને થાળી માં થુકું એવું લોહી નથી

હો જવાનીના જોશમાં ખોટું પગલું ના ભરતા
બેવફા થઇ પીઠ પાછળ ઘા ના કરતા
હો વાર ક્યાં લાગે છે કોઈને બોલીને ફરતા
જૂઠું બોલાય છે અહી હરતા ને ફરતા

હો નસીબથી હાર્યા દોષ કોઈને શું દેવાના
પોતે હારી બેઠા એ કોઈને શું કહેવાના
નસીબથી હાર્યા દોષ કોઈને શું દેવાના
પોતે હારી બેઠા એ કોઈને શું કહેવાના

હો હસવા પાછળ દુઃખની ઘડી જોઈ નથી
હસવા પાછળ દુઃખની ઘડી જોઈ નથી
હું તને ભૂલી જઉં એવું મારું લોહી નથી
હો હું તને ભૂલી જઉં એવું મારું લોહી નથી

તને ભૂલી જવું એવું મારું લોહી નથી
હો હું તને ભૂલી જઉં એવું મારું લોહી નથી 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »