O Veera Matana Ven Ma Rahejo
Singer : Aakash Ramun , Lyrics : Bharat N Thakor
Music : Rajni Prajapati , Label : Vayuputra Production
Singer : Aakash Ramun , Lyrics : Bharat N Thakor
Music : Rajni Prajapati , Label : Vayuputra Production
O Veera Matana Ven Ma Rahejo Lyrics in Gujarati
| ઓ વીરા માતાના વેણમાં રહેજો લિરિક્સ ગુજરાતીમાં
હો માતાના વેણમાં રેજો હો વીરા મારા માતાના વેણમાં રેજો હો જી
હો પૂછીને પગલા ભરજો હો વીરા મારા પૂછીને પગલા ભરજો હો જી
હો માતાના વેણમાં રેજો હો વીરા મારા માતાના વેણમાં રેજો
હે તમે માતાના વેણમાં રેજો
હો માતાના વેણમાં રેસો તો વીરા મારા
વખાની વેળા નઈ આવે નઈ આવે
હો રૂપિયા નઈ માતાનું વેણ યાદ રાખજો
ધનના ઢગલા લુટાવે ભલે કોઈ લુટાવે
હો માયા જોઈને કોઈ મોહી ના જાતા
માયા જોઈને કોઈ મોહી ના જાતા
નકે મનાવી પડશે કાઠી માતા
હો વીરા મારા માતાના વેણમાં રેજો હો જી
હો માતાના વેણમાં રેજો હો વીરા મારા માતાના વેણમાં રેજો
હે તમે માતાના વેણમાં રેજો હો જી
હો માતા મળી એનો બેડો પાર થઈ ગયો
દુનિયામાં ડંકો એનો વાગ્યો હો વાગ્યો
હો વેણ માં રહ્યા એને રાજા બનાયા
સુખનો છોયડો થઈ ગયો થઈ ગયો
હો વેણની બોધેલી છે આ પૃથ્વી
વેણની બોધેલી છે આ પૃથ્વી
વેણની વાતમાં રેજો હો વીરા મારા માતાના વેણમાં રેજો હો જી
હો માતાના વેણમાં રેજો હો વીરા મારા માતાના વેણમાં રેજો
એ તમે માતાના વેણમાં રેજો હો જી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon