Paraane Pritadi Naa Karsho - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Mukesh Balva & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Pankaj Mistry , Lyrics : Mukesh Balva & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Paraane Pritadi Naa Karsho Lyrics in Gujarati
| પરાણે પ્રિતડી ના કરશો લિરિક્સ ગુજરાતીમાં
હો બીજુ કોઈ મળ્યું હોય તો મને ના પાડો..(3)
તમે ખોટી આવી રમત ના રમશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
વાત વાત માં મારી ભૂલો કાઢશો...(૨)
તમે ખોટા બહાના ના કરશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો મુલાકાત કરોના વાત પણ કરોના
હામે થી નીકળો તો નજર તમે નાખીના...(૨)
હો ખુશ ના હોય જો તમે હાચુ હાચુ બોલીદોને...(૨)
પ્રેમ ની વેમ ના રાખોને
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...
હો શું કમી રાખી અમે પ્રેમ કરવામાં
તને કયું મોટુ સુખ ના આપ્યુ
હો હો તને દુઃખ થાય એવુ કદીના વિચાર્યું
અમે તારી ખુશીયો નું ધ્યાન રાખ્યું
હો મારા જોડે થોડુ હાચુ બોલોને તમે...(૨)
લાગણીઓ જોડે ના રમશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...(૨)
હો કયા સુધી તમે આમ અંધારા માં રાખશો
કયા સુધી દગા આવા રમશો
હો હાચા પ્રેમ ની ભલે કદર ના કરો
તમે કુદરત થી થોડુ દરજો
હો ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું...(૨)
અમે તમારા રસ્તે ના આવશુ
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...(૨)
તમે ખોટી આવી રમત ના રમશો
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
વાત વાત માં મારી ભૂલો કાઢશો...(૨)
તમે ખોટા બહાના ના કરશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો
હો મુલાકાત કરોના વાત પણ કરોના
હામે થી નીકળો તો નજર તમે નાખીના...(૨)
હો ખુશ ના હોય જો તમે હાચુ હાચુ બોલીદોને...(૨)
પ્રેમ ની વેમ ના રાખોને
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...
હો શું કમી રાખી અમે પ્રેમ કરવામાં
તને કયું મોટુ સુખ ના આપ્યુ
હો હો તને દુઃખ થાય એવુ કદીના વિચાર્યું
અમે તારી ખુશીયો નું ધ્યાન રાખ્યું
હો મારા જોડે થોડુ હાચુ બોલોને તમે...(૨)
લાગણીઓ જોડે ના રમશો રે
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...(૨)
હો કયા સુધી તમે આમ અંધારા માં રાખશો
કયા સુધી દગા આવા રમશો
હો હાચા પ્રેમ ની ભલે કદર ના કરો
તમે કુદરત થી થોડુ દરજો
હો ખુશ ના હોય જો તમે ખુશી ખુશી છોડશું...(૨)
અમે તમારા રસ્તે ના આવશુ
બેવફા તમે પરાણે પ્રિતડી ના કરશો...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon