Maro Thakar Raji Thayo - Manisha Bharwad
Singer : Manisha Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Ramesh Vachiya , Label : Jigar Studio
Singer : Manisha Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Ramesh Vachiya , Label : Jigar Studio
Maro Thakar Raji Thayo Lyrics in Gujarati
| મારો ઠાકર રાજી થયો લિરિક્સ ગુજરાતીમાં
હો નથી ભૂલ્યા જ અમે વગર દીવે કરતા વાળું
હો નથી ભૂલ્યા જ અમે વગર દીવે કરતા વાળું
મારો ઠાકર આ ઠાકર મારો ઠાકર રાજી થયો
મારે બન્યું રજવાડું
આગેવાનું હગુવાલુ મારું ઘર હતું નોધારું
મારો ઠાકર આ ઠાકર
મારો માધવ રાજી થયો મારી મેડીએ રજવાડું
ઓ નતું કર્યું કોઈ દાડો ચાર દાડા નું હટાણું
નતું ભાગ્ય માં મારે એક ટંક નું ભાણું
ઓ બધુ રડેલું જતું મારું પરબારું
મારો ઠાકર આ ઠાકર
ભેળો ઠાકર ભળ્યો ને મારે થયું રજવાડું
હા અમને ઠાકર મળ્યો ને મારે થાય રજવાડું
હો ડુંગર પડે દુખના કે માથે પડે તાપ
ભેડું તારી ભાંગશે જો ભેડું ભરોહા ની આજ
હો તું જ તારણહાર એવો રાખજો વિશ્વાસ
અધવચ્ચે કાંઈ ના અવળા ના રાખે મારો નાથ
હો આ દુનિયા એતો અમને હવે રાજા ગણ્યા
અરે અમારા માં કઈ નથી અમે ઠાકર પાછળ તર્યા
હો આખા જગતમાં અજવાળું ધોડા દીએ મારે અંધારું
મારો ઠાકર આ ઠાકર
મારો ઠાકર રાજી થયો મારે બન્યું રજવાડું
હા મારો માધવ રાજી થયો મારી મેડીએ રજવાડું
હો અકડાશું મૂંજાશું માધવ આવશું તારે દ્વાર
વાતને વેવારે વિઠ્ઠલ વેલો તું તો આવ
ઓ ભાઈ ભેળા ભળશું ને ભાઈું ભેગા જમશું
ઠાકર ઠાકર બોલશું વાલાને વાલા લાગશું
હો જેદી જગત ના સંભાળે ઓલો દરિયો પણ દજાળે
એદી ઠાકર આવીને વહવા ફેરા માં ઉગારે
હો નથી ભૂલ્યા જ અમે વગર દીવે કરતા વાળું
મારો ઠાકર આ ઠાકર
મારો ઠાકર રાજી થયો મારે બન્યું રજવાડું
હા મને ઠાકર મળ્યો ને મારે થયું રજવાડું
હો નથી ભૂલ્યા જ અમે વગર દીવે કરતા વાળું
મારો ઠાકર આ ઠાકર મારો ઠાકર રાજી થયો
મારે બન્યું રજવાડું
આગેવાનું હગુવાલુ મારું ઘર હતું નોધારું
મારો ઠાકર આ ઠાકર
મારો માધવ રાજી થયો મારી મેડીએ રજવાડું
ઓ નતું કર્યું કોઈ દાડો ચાર દાડા નું હટાણું
નતું ભાગ્ય માં મારે એક ટંક નું ભાણું
ઓ બધુ રડેલું જતું મારું પરબારું
મારો ઠાકર આ ઠાકર
ભેળો ઠાકર ભળ્યો ને મારે થયું રજવાડું
હા અમને ઠાકર મળ્યો ને મારે થાય રજવાડું
હો ડુંગર પડે દુખના કે માથે પડે તાપ
ભેડું તારી ભાંગશે જો ભેડું ભરોહા ની આજ
હો તું જ તારણહાર એવો રાખજો વિશ્વાસ
અધવચ્ચે કાંઈ ના અવળા ના રાખે મારો નાથ
હો આ દુનિયા એતો અમને હવે રાજા ગણ્યા
અરે અમારા માં કઈ નથી અમે ઠાકર પાછળ તર્યા
હો આખા જગતમાં અજવાળું ધોડા દીએ મારે અંધારું
મારો ઠાકર આ ઠાકર
મારો ઠાકર રાજી થયો મારે બન્યું રજવાડું
હા મારો માધવ રાજી થયો મારી મેડીએ રજવાડું
હો અકડાશું મૂંજાશું માધવ આવશું તારે દ્વાર
વાતને વેવારે વિઠ્ઠલ વેલો તું તો આવ
ઓ ભાઈ ભેળા ભળશું ને ભાઈું ભેગા જમશું
ઠાકર ઠાકર બોલશું વાલાને વાલા લાગશું
હો જેદી જગત ના સંભાળે ઓલો દરિયો પણ દજાળે
એદી ઠાકર આવીને વહવા ફેરા માં ઉગારે
હો નથી ભૂલ્યા જ અમે વગર દીવે કરતા વાળું
મારો ઠાકર આ ઠાકર
મારો ઠાકર રાજી થયો મારે બન્યું રજવાડું
હા મને ઠાકર મળ્યો ને મારે થયું રજવાડું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon