Mot ke Mohabbat - Sagar Nayak
Singer : Sagar Nayak , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bajigar , Label - Saregama India Limited
Singer : Sagar Nayak , Music : Ravi - Rahul
Lyrics : Darshan Bajigar , Label - Saregama India Limited
Mot ke Mohabbat Lyrics in Gujarati
| મોત કે મોહબ્બત લિરિક્સ ગુજરાતીમાં
હો નસીબે મળ્યા આ ખરા
હો હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દિધા
હો લેખ આ નસીબ ના ખોટા પડે રે
જોયેલા સપના જુઠા રે પડે
લેખ આ નસીબ ના ખોટા પડે રે
જોયેલા સપના જુઠા રે પડે
હો એક દાડે બેઠા તો ખરા
પણ સાથે ઉડવા થી નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો તારા થી જુદા થઈને જીવવુ પડે
એના કરતા તો મને મોત રે મળે
હો મજબૂર દિલ ને મોહબ્બત કરે
દુઆ કરું કોઈથી આંખો ના મળે
હો સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
હો નજીક તો આવ્યા તો ખરા
પણ સાથે રેવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો યાદો થી લઈ જીવુ ત્યા સુધી
ભુલી નઈ સકુ તને મરુ ત્યા સુધી
હો ભગવાન જોડે તને માંગતો રહીશ
આ જન્મે નઈ તો આવતા જન્મે મળીશ
હો માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
હો પ્રેમ માં હસ્યા તો ખરા
પણ સાથે રડવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
પાન જોડે જીવવા તો નાજ દીધા
પણ જોડે જીવવા તો નાજ દીધા
હો હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જોડે જીવવા તો નાજ દિધા
હો લેખ આ નસીબ ના ખોટા પડે રે
જોયેલા સપના જુઠા રે પડે
લેખ આ નસીબ ના ખોટા પડે રે
જોયેલા સપના જુઠા રે પડે
હો એક દાડે બેઠા તો ખરા
પણ સાથે ઉડવા થી નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો તારા થી જુદા થઈને જીવવુ પડે
એના કરતા તો મને મોત રે મળે
હો મજબૂર દિલ ને મોહબ્બત કરે
દુઆ કરું કોઈથી આંખો ના મળે
હો સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
સપનુ હંમેશા સપનુ રેવાનુ
દિલ તો જુડી ને તુટી રે જવાનુ
હો નજીક તો આવ્યા તો ખરા
પણ સાથે રેવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
હો યાદો થી લઈ જીવુ ત્યા સુધી
ભુલી નઈ સકુ તને મરુ ત્યા સુધી
હો ભગવાન જોડે તને માંગતો રહીશ
આ જન્મે નઈ તો આવતા જન્મે મળીશ
હો માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
માંગ્યુ દુનિયા મા મોત ના મળે
મોહબ્બત તો પછી ક્યાથી રે મળે
હો પ્રેમ માં હસ્યા તો ખરા
પણ સાથે રડવા તો નાજ દીધા
હો નસીબે મળ્યા આ ખરા
પણ જીવવા તો નાજ દીધા
પાન જોડે જીવવા તો નાજ દીધા
પણ જોડે જીવવા તો નાજ દીધા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon