Nand Na Lal Ne - Geeta Rabari
Singer : Geeta Rabari , Music : Gaurang Pala
Additional Lyrics : Sahar Rabari
Label : GeetaBen Rabari
Singer : Geeta Rabari , Music : Gaurang Pala
Additional Lyrics : Sahar Rabari
Label : GeetaBen Rabari
Nand Na Lal Ne Lyrics in Gujarati
| નંદના લાલને લિરિક્સ ગુજરાતીમાં
મોરલીવાળા
નંદના લાલા
મોરલીવાળાને
નંદના લાલા મોરલીવાળા
નંદના લાલા મોરલીવાળા
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને
પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
બોલે રાજાધિરાજની
રાજાધિરાજની
હે જય રણછોડ માખણ ચોર
માખણ ચોર
હે મારું ના માનો તો પૂછો આભે ઉગ્યા ચાંદને
કેવું હોય તો પૂછો તમે રઢીયાળી રાતને
ગોપીઓએ રાસે બાંધી લીધા નંદલાલાને
ગોપીઓએ રાસે બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
હે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હે મારું ના માનો તો તમે સુદામાને પૂછજો
મારું ના માનો તો તમે સુદામાને પૂછજો
ભઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને
ભઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
એ ખમા ખમા નંદલાલાને
નંદલાલાને
હે મારું ના માનો તો પૂછો વગડે ચરતી ગાયને
એનું ના માનો તો પૂછો ગાયોના ગોવાળને
લાગણીઓમાં કેવા બાંધી લીધા નંદલાલાને
લાગણીઓમાં કેવા બાંધી લીધા નંદલાલાને
એ હાલો નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
બોલે રાજાધિરાજની
રાજાધિરાજની
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
એ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
શ્રી ગોવિંદ રાધે શ્રી ગોપાલ રાધે
શ્રી ગોવિંદ રાધે શ્રી ગોપાલ રાધે
નંદના લાલા
મોરલીવાળાને
નંદના લાલા મોરલીવાળા
નંદના લાલા મોરલીવાળા
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને
પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
બોલે રાજાધિરાજની
રાજાધિરાજની
હે જય રણછોડ માખણ ચોર
માખણ ચોર
હે મારું ના માનો તો પૂછો આભે ઉગ્યા ચાંદને
કેવું હોય તો પૂછો તમે રઢીયાળી રાતને
ગોપીઓએ રાસે બાંધી લીધા નંદલાલાને
ગોપીઓએ રાસે બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
હે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
હે મારું ના માનો તો તમે સુદામાને પૂછજો
મારું ના માનો તો તમે સુદામાને પૂછજો
ભઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને
ભઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને
હે નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
એ ખમા ખમા નંદલાલાને
નંદલાલાને
હે મારું ના માનો તો પૂછો વગડે ચરતી ગાયને
એનું ના માનો તો પૂછો ગાયોના ગોવાળને
લાગણીઓમાં કેવા બાંધી લીધા નંદલાલાને
લાગણીઓમાં કેવા બાંધી લીધા નંદલાલાને
એ હાલો નંદના લાલાને મોરલીવાળાને
નંદના લાલાને મોરલીવાળાને
બોલે રાજાધિરાજની
રાજાધિરાજની
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
એ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે
શ્રી ગોવિંદ રાધે શ્રી ગોપાલ રાધે
શ્રી ગોવિંદ રાધે શ્રી ગોપાલ રાધે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon