Love Hoy To Love You Kahi De Lyrics in Gujarati | લવ હોય તો લવ યુ કહી દે લિરિક્સ ગુજરાતીમાં

Love Hoy To Love You Kahi De
Singer : Rakesh Barot , Lyrics : Aarav Kathi
Music : Vishal Vagheshwari , Label : Jhankar Music
 
Love Hoy To Love You Kahi De Lyrics in Gujarati
| લવ હોય તો લવ યુ કહી દે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હોમે મળે એટલી વાર મારી હોમુ તુ તાકે...(૨)
બાજુ માંથી નિકળે ત્યારે દોઢી નજર નાખે
દલ દેવુ હોય તો દઈદે લવ હોય તો કઈદે 
હે છેટી છેટી ફરે છોડી શરમાળ બહુ લાગે
હસીને હાલી જાય હાચુ કે જેવા શું માંગે
ઓ જવાબ જાન દઈદે લવ હોય તો લવ યુ કાયદે 
હો જયારે જોઉ ત્યારે તું જોતી હોય મને
પ્રેમ નો વળગાડ તો વળગ્યો નથી તને
હે મારા બાયોડેટા મારા ભાઈબંધો ને પુછતી 
બેનપણી ઓ જોડે એતો વખાણ મારા કરતી
ન હોય તો નંબર લઈલે લવ હોય તો લવ યુ કઈદે 
તારે દલ દેવુ હોય તો કઈદે લવ હોય તો લવ યુ કઈદે… 

હો ગાડી લઈને નીકળું જયારે એના ઘર મોરે 
હોરાન હોંભળી ને જોવા આવે મને રોડે 
અરે રૂભો રહુ રોજ ચા પીવા ચોકડી એ
દુકાને આવે મને ભળે એજ ઘડીએ
હે જોડે આયા વગર એને જરીએ ના ચાલે
છોડી શરમાતી સ્માઈલ મને આલે
અરે કેવા ફરે કેતી નથી કાળજા મારા બાળે 
હસી ને હાલી જાય પાસી લમણા પાસા વાળે 
હો કો આનુ કારણ કઈદે લવ હોય તો લવ યુ કઈદે 
હો તારે કેવુ હોય તો કઈદે લવ હોય તો લવ યુ કઈદે …

હો પૂછવડાયુ મે એની બેનપણી ની હારે 
તોય એને કે કશું નથી એને મારે 
હો પાકુ કરવુ પડશે હવે કોઈ પણ કાલે 
હસવાનું કારણ એનુ હમજવુ શું મારે
હો ભર બજારે એને કર્યો ને પ્રોપોઝ 
હસી ને હા કઈ એને લઈ લીધુ રોજ 
હે રૂબરૂ મળી વાત કરી ત્યારે એ બોલી
એના દિલ માં દબાયેલી વાત એને ખોલી
લવ યુ મે કીધુ લવ યુ ટુ એતો બોલી...(૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »