Dwarka Jova Haliya - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Govind Bamba
Music : Harshil Ranpura , Label- Saregama India Limited
Singer : Kaushik Bharwad , Lyrics : Govind Bamba
Music : Harshil Ranpura , Label- Saregama India Limited
Dwarka Jova Haliya Lyrics in Gujarati
| જય જય દ્વારકાધીશ લિરિક્સ ગુજરાતીમાં
હે કાના..
હે કાના..
હે કાના હે…
હે વહાલા દ્વારકા જોવા હાલીયા ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે વહાલા દ્વારકા જોવા હાલીયા ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે મેં બોલાવિયો કેમ ના આવિયો દલડું આપી દગો કરિયો
ભાત લાવી ભેગો જમિયો મથુરાથી ગોકુળ આવિયો
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઠાકર દ્વારકા તારી ડોલે ગોવાળિયા રે લોલ
હે કાના જળમા જાબું પાકીયા ગોવાળિયા રે લોલ
હે ભાયુંને હાલે ભેળા ભાઈબંધો રે હાલે
વવવાળું ને માવડીયું હીચ ટીટોડે રમે
રાધા ગેલો કાન રમે રાધા ગેલો કાન
હો રાજકોટ રંગીલું જેની બાવડી બજારો
મંડપમાં હોરાલુયા લાખોને હજારો
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઘોડિયા રોતા બાળ મેલિયા ખાલી કૂવે બેડા જુલિયા
ચૂલાયું પર આગ મેલિયા ઘરના બારણાં ખુલ્લા મેલિયા
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઠાકર દ્વારકા તારી ડોલે ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે કાના જળ મા જાબું પાકીયા ગોવાળિયા રે લોલ
હે બાવન ગજ ધજા ફરકે મારું દલડું ધડકે
વાહલાની વહાડિયે મારું મન હરખે
જગમગ જગમગ થાય દ્વારક જગમગ જગમગ થાય
હો રાત દિવસ અમે હાલીયા દર્શનના રાહ પર હાલીયા
પરભારના પુનીય મારા ભવના ફેરા ટાળિયા
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે શામળિયા ના સંગ માં રમે બલિ ઉમંગ માં
લાકડીયું પાઘડીયું કાન હાલે સગે સંગમાં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon