Dil Ni Delima Raheje Tu Lyrics in Gujarati | દિલની ડેલીમાં રહેજે તું લિરિક્સ ગુજરાતીમાં

Dil Ni Delima Raheje Tu - Naresh Thakor
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Jigar Chauhan , Label : Shri Ram Audio And Telefilms
 
Dil Ni Delima Raheje Tu Lyrics in Gujarati
| દિલની ડેલીમાં રહેજે તું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તને પામવાને કોઈ મંદિર નથી બાકી રાખ્યું 
તને પામવાને કોઈ મંદિર નથી બાકી રાખ્યું 
તું દુર જાય તો તને જોવા તરશે છે મારી આંખ્યું

તને પામવાને કોઈ મંદિર નથી બાકી રાખ્યું 
તું દુર જાય તો તને જોવા તરશે છે મારી આંખ્યું

હો મારી આંખોથી હવે દુર ના જતી તું 
હર ઘડી હર પલ મારી સાથે રહેજે તું
હો મેં માંગી દુવાને મળી તું 
મેં માંગી દુવાને મળી તું 
મારા દિલની ડેલી માં હવે રહેજે રે તું
હા મારા દિલની ડેલીમાં હવે રહેજે રે તું

હો મંદિરમાં હાથ જોડી માંગી તી તને 
તું મળીને ખુશીયો મળી છે મને
હો પુજાને પ્રાર્થના કરી તી મે ગણી 
ભગવાને મારી રે અરજીને સુણી

હો મારા આ દિલની ધડકન બનીને રહેજે તું
ગણા ઉપવાસો કર્યા પછી મળી છે તું
હો મેં માંગી દુવાને મળી તું
મેં માંગી દુવાને મળી તું
મારા દિલની ડેલીમાં હવે રહેજે તું
હા મારા દિલની ડેલીમાં હવે રહેજે રે તું

હો તારો સુંદર ચહેરોને અતી સુંદર વાણી 
તું છે મારા રે મહેલોની રાણી
હો તું છે રે મારી ને હું છું રે તારો
સાથ ના છૂટે કદી તારો-મારો

હો ગુલાબની પખુડી જેવા તારા ગાલ છે
ચટકનતી ચાલ ને કેડે રૂમાલ છે
હો મેં માંગી દુવાને મળી તું
મેં માંગી દુવાને મળી તું
મારા દિલની ડેલીમાં હવે રહેજે તું
હા મારા દિલની ડેલીમાં હવે રહેજે રે તું
હા મારા દિલની ડેલીમાં હવે રહેજે રે તું
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »