Banas No Morlo - Rakesh Barot
Singer : Rakesh Barot , Additional Lyrics : Chandu Raval
Music : Sunil Thakor , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Additional Lyrics : Chandu Raval
Music : Sunil Thakor , Label : Jhankar Music
Banas No Morlo Lyrics in Gujarati
| બનાસનો મોરલો લિરિક્સ ગુજરાતીમાં
પંખીડા પ્રેમ ના બોલ્યા હોભળી ને દલડા ડોલ્યા
મન નો મોર જોવે વાટ વેલી વેલી આય
કે ઢેલડી કે પોનડી હે પોનડી ગઢડે ને ચડે નીચી આય
પોનડી છેડો ઢળકતો મેલ
કે એવો મારો પાટણ વાડો જોવા આય
ઢેલડી છેડો ઢળકતો મેલ
હે પોનડી ને કડલાં હોરયા મોંઘા મુલના....(૨)
પોનડી ને કોબીયો નો શણગાર
પોનડી છેડો ઢળકતો મેલ
હે પોનડી ગઢડે ને ચડે નીચી આય
પોનડી છેડો ઢળકતો મેલ...
હે પોનડી મારા મલક માં આય
પોનડી છેડો ઢળકતો મેલ
હે વાલો મારો બનાસકાંઠો જોવા આય
ઢેલડી છેડો ઢળકતો મેલ
હે પોનડી ને ચૂડલા હોરયા મોંઘા મુલના...(૨)
પોનડી ને બંગડી નો શણગાર
પોનડી છેડો ઢળકતો મેલ
હે પોનડી બનાહ મેળે આય

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon