Mahadev Bholo Lyrics in Gujarati | મહાદેવ ભોળો લિરિક્સ ગુજરાતીમાં

Mahadev Bholo - Udaybhai Dhadhal
Singer : Udaybhai Dhadhal , Lyrics : Shaktidan Charan 
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Sri Raam Studios
 
Mahadev Bholo Lyrics in Gujarati
| મહાદેવ ભોળો લિરિક્સ ગુજરાતીમાં 
 
બમ બમ બમ બમ બમ બમ બમ ભોલે 
બમ બમ બમ બમ બમ બમ ભોલે 
બમ બમ બમ બમ બમ બમ બમ ભોલે 
બમ બમબમ બમ બમ બમ બમ બમ બમ ભોલે

હે નમુનાથ દીનો નાથ એક નામે મહાદેવ ભોળો
નોખો બેઠો નોખા નોખા નામે 
તારા ગળતેશ્વર ધામ ટીંબા ગામે મહાદેવ ભોળો
 નોખો બેઠો નોખા નોખા નામે
 નોખો બેઠો નોખા નોખા નામે

જોયો તાપી કિનારે તવ નામે મહાદેવ ભોળો
હે થાપે નારદ ગળતેશ્વર નામે મહાદેવ ભોળો 
નોખો બેઠો નોખા નોખા નામે 
નોખો બેઠો નોખા નોખા નામે 

હે જોગી જાજર શંકર જ્યાં જાગતો રે 
ત્યાં તાકત વર ઢીંડાગ ઢોલ વાગતો રે 
એ તાલ નાચે તાંડવ રૂડો લાગતો રે 
એ તાલ નાચે તાંડવો રૂડો લાગતો રે 
રૂડો લાગતો રે 
રૂડો લાગતો

ગુંજે હરહરના નાદ હર ગામે મહાદેવ ભોળો
નોખો બેઠો નોખા નોખા નામે
એ હર હર મહાદેવ 
એ હર હર મહાદેવ 
હર હર હર હર હર હર હર હર હ...

હે ડમરૂ ડીમ ડીમ ડીમક 
ડમરૂ ડીમ ડીમ ડીમક 
પાડે હેતાળ હાથ 
ત્રિશુળ ખખડે ધડાક 
ઢોલે દાંડી ધડાક
તડાક લાગે થડાક
ચડી ચાક ધારા આજે 
ભોર વાજે 
એ નોબત નગારા આજ અણહદ ગાજે
એવાજ ડગલા દેતાજ ભોળો હેમાળો ગાજે 
ડગલા દેતાજ ભોળો હેમાળો ગાજે 
ડગલા દેતાજ ભોળો હેમાળો ગાજે 

હે ત્રણ લોકે જગ જોગે તારી સાયબી રે
ભુત ટોળી આખી ભેળી જાયમી રે 

વાસ મહરણ શમશાન અતી માલમી રે 
વાસ મહણ શમશાણ અતી માલમી રે 
અતી માલમી રે 
અતી માલમી

આજ હજારો હાથ વાળો હામે મહાદેવ ભોળો
નોખો બેઠો નોખા નોખા નામે
એ હર હર મહાદેવ 
એ હર હર મહાદેવ 
હર હર હર હર હર હર હર હર હ...

તાંડવનો એવો તાલ ભેળો ચાંદોય ભાલ
ગાળા માજે રુદ્રમાળ કંઠે ભોરીને કાલ
 ભેળા થોડા ભૂત ભાલ 
ભરવી જટા માંજે ગાજે ગંગાજી

હે જાગે સૌ જીવ તારી કૃપાથી શિવ એવો રાખે
હરજીવ શિવ રાજી રાજી 
રાખે હર જીવ શિવ રાજી રાજી
રાખે હર જીવ શિવ રાજી રાજી

હે આખો સાવણ કરે છે જેની આરધા રે 
ભોળા ભાવે એ ભોળાને હંભારતા રે 
આપે હામ ધામ ધામ એ ઉદારતા રે 
આપે હામ ધામ ધામ એ ઉદારતા રે
એ ઉદારતા રે
 એ ઉદારતા

ભજે શક્તિદાન ચારણ સુખ પામે મહાદેવ ભોળો
 નોખો બેઠો નોખા નોખા નામે
 નોખા નોખા નામે
 નોખા નોખા નામે
 નોખા નોખા નામે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »