Ekadi Lyrics in Gujarati | એકડી લિરિક્સ ગુજરાતીમાં

Ekadi - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Chandu Raval
Music : Dj Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
 
Ekadi Lyrics in Gujarati
| એકડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે અમે નિશાળ માં એકડી ભણતા રે નોના રે નોનપણ માં 
એકડ એક બગાડ બે તગડ તણ ચોગડ ચાર 
હે અમે બારખડી જોડે બોલતા રે બલા રે બાળપણ માં 
કમળ નો ક ખડીયા નો ખ ગુલાબ નો ગ ને ઘડિયા નો ઘ 
હે બાળા રે બાળપણ માં ને નોન રે નાનપણ માં 
હે અમે ભણવા ભેળાં જતા રે નોના રે  નોનપણ માં  
હે અમે નિશાળ માં એકડી ભણતા રે નોના રે નોનપણ માં 

કે બારમાં પસી અમે જુદા પડ્યા એ શેર માં ગયા અમે ગોમડે રહ્યા
કે આજ કાલ કરતા વર્ષો ગયા વાવડ અમારા ચમ ના લીધા
હો વાટો એમની જોતા લમણા અમારા રે રહી જયા 
ચમ યાદ ના આઈ અમારી વિચાર તા અમે થઈ જયાં 
હે એનુ ફોટુ પાકીટ માં રાખતાતા નોના રે નોનપણ માં

પ્રેમ નો પાટ અમે જબ્બર ભણ્યા તોય ચમ એ પાછા ફર્યા 
કે લાગે એમના કિસ્મત હર્યા ભર્યા અમેતો જીવતે જીવ મર્યા 
હો ભગવાન કરે કોલેજ માં એ મોટા મેડમ થઈ જાય  
અમારું કિસ્મત ભલે લઈ જાવું હોય તો લઈ જાય 
હે નોમ હાથ એમનુ લખતાતા નોના રે નોનપણ માં
કે બાળ રે બાળપણ માં હે મારા નોના રે નોનપણ માં
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »